વડનગર ખાતે હીરા બા માટે પ્રાર્થના સભા યોજાઈ, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા - વડનગર ખાતે હીરા બા માટે પ્રાર્થના સભા યોજાઈ
🎬 Watch Now: Feature Video
આજે વડનગરમાં પીએમ મોદીનાં માતા હીરાબાની પ્રાર્થના સભા યોજાઈ (prayer meeting for Heera Ba was held at Vadnagar) છે. પિયર પક્ષનું બેસણું પણ વડનગરમાં હોવાથી તમામ લોકો વડનગરમાં હીરાબાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા (paid homage to heera ba) છે. આ પ્રસંગે વિધાસનભા અધ્યક્ષ શંકર ચૌધરી(Legislative Assembly Speaker Shankar Chowdhury) , RSSના સંજય જોશી, પૂર્વ મંત્રી નરેશ રાવલ, ગણપત યુનિવર્સીટીના ગણપત પટેલ અને ઉનાના ધારાસભ્ય કે.કે પટેલ સહિતના રાજ્યમાંથી વિવિધ બેઠક પરના ધારાસભ્યો સભામાં હાજરી આપી દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ દ્વારા 1100 તુલસીના રોપા હીરા બાની યાદમાં વિતરણ કરવામાં આવ્યા (Tulsi saplings distributed in memory of Hira Baa) હતા
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST
TAGGED:
prayer meeting for Heera Ba