પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં મહંત સ્વામીનો સત્સંગ પ્રવચન અને આશીર્વચન - pramukh swami shatabdi mahotsav 2022
🎬 Watch Now: Feature Video

અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ (Pramukh swami Shatabdi Mahotsav) થયો છે. આજે બીજા દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Shatabdi Mahotsav) અને ભારતના જાણીતા ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં મહંત સ્વામીએ આશીર્વચન (Mahant Swami speech) પાઠવ્યા હતા અને પ્રમુખસ્વામી મહારાજને યાદ કરીને તેમણે સત્સંગ કર્યો હતો. આવો આપણે મહંત સ્વામીના પ્રવચનને સાંભળીયે. (Mahant Swami speech baps)
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST