વડાપ્રધાને બાળકો સાથે શુ વાત કરી જાણો... - Pm modi talk to student
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: રાજ્યના શિક્ષણમાં વધુમાં વધુ સુધારો થાય તેમજ બાળકો સરળતા પૂર્વક અભ્યાસ કરી શકે અનેક નવા પ્રોજકેટ પર કામ કરવામાં આવે છે. (PM Modi launches Mission Schools of Excellence) ગુજરાત ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં બાળકો શૈક્ષણિક સ્તર ઓછું જોવા મળી રહ્યું છે. જેને લઈને સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન આજ ત્રિ મંદિર ખાતે (School of Excellence at Trimandir) આદિવસી વિસ્તારમાં તત્કાલીન મુખ્યપ્રધાન વખતની યાદો તાજી કરી હતી. જેમાં ખાસ આદિવાસી જિલ્લાના બાળકોની મુલાકત કરી તેમની સાથે વાતચીત પણ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST
TAGGED:
Pm modi talk to student