ઘર પર લગાવવામાં આવ્યો પાકિસ્તાનનો ધ્વજ, વીડિયો વાયરલ - azadi ka amrit mahotsav

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 15, 2022, 7:00 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

કાનપુર પોલીસના જણાવ્યા પ્રમાણે જુહી લાલ કોલોનીમાં રહેતા મુબીનના ઘરની છત પર છેલ્લા એક વર્ષથી પાકિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હતો. આ સાથે જ જુહી લાલ કોલોનીમાં ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. અહીં સ્થાપિત ત્રિરંગામાં અશોક ચક્રને બદલે ઈસ્લામિક પ્રતીક બનાવીને છત પર સ્થાપિત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનનો ધ્વજ લગાવવાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મુબીનની છત પર પાકિસ્તાનનો ધ્વજ લહેરાઈ રહ્યો છે અને તેની નીચે ભારતનો ધ્વજ લગાવવામાં independence day 2022 આવ્યો છે, પરંતુ ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોકનું પ્રતીક નથી બનાવાયું, તેની જગ્યાએ ઈસ્લામિક ચિન્હ બનાવવામાં આવ્યું છે. આ જોતા સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી ત્યારે કિડવાઈ નગર પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચીને પાકિસ્તાનનો ધ્વજ ઉતારી લીધો હતો. pakistan flag in kanpur
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.