ખેલૈયાઓએ અવનવા સ્ટેપ સાથે ગરબાની રમઝટ બોલાવી - ભુજમાં નવરાત્રી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16522551-thumbnail-3x2-kutch.jpg)
ભુજ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની રમઝટ આ (Navratri in Bhuj) વર્ષે જામી છે, ત્યારે કચ્છના યુવા ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. કોરોનાકાળમાં બે વર્ષના વિરામ બાદ આ વર્ષે ધામધૂમપૂર્વક નવરાત્રી ઉજવાઈ રહી છે. ત્યારે નવરાત્રિને લઇને લોકો અગાઉથી (Navratri in Bhuj Garba The Villa) જ ઉત્સુક હતા. જેને લઈને ભુજમાં ઠેર ઠેર ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે. ભુજના સેડાતા પાસે આવેલ ધ વિલા ખાતે ટાઇમ સ્ક્વેર ક્લબ દ્વારા આયોજિત નવરાત્રીમાં મોટી સંખ્યામાં યુવાનોની ભીડ જોવા મળી રહી છે અને અવનવા ગરબાના સ્ટેપ સાથે ગરબા રમી રહ્યા છે. (Navratri 2022 in Bhuj)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST