ઉમેદવારનું નામ જાહેર થતાં મહેતાએ નગરજનોનું અભિવાદન ઝીલ્યું - ચૂંટણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 11, 2022, 4:45 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. જેને લઈને ડભોઇ 140 વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા ઉમેદવારની પ્રથમ યાદીમાં શૈલેષ મહેતાનું (Assembly Candidate list in vadodara) નામ જાહેર કરાયું હતું, ત્યારે આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય શૈલેષ મહેતાને ફરી એકવાર  (Dabhoi Assembly Candidate) રિપીટ કરાયા છે. નામ જાહેપ થતા શૈલેષ મહેતા ઐતિહાસિક હિરાભાગોળના કિલ્લામાં પ્રસ્થાપિત ગઢભવાની માતાના આશીર્વાદ લઇ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતાં. આ પ્રસંગે કાર્યકરો સહિત નગરજનોએ (Vadodara Assembly Candidate) શૈલેષ મહેતાને શુભેચ્છાઓ પાઠવી, ફુલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા. તો બીજી તરફ (Shailesh Mehta Dabhoi)ગગનભેદી નારાઓ લગાવી સૌ કાર્યકરો આ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. ભારત માતા કી જયના નારાઓ લગાવી સૌ કાર્યકરો, વિવિધ હોદ્દેદારો અને નગરજનોએ પણ શૈલેષ મહેતાને આવકાર આપ્યો હતો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.