કોંગ્રેસનો ગઢ ગણાતી માંડવી બેઠક ભાજપે આંચકી લીધી - assembly seat in Surat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 9, 2022, 12:24 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

સુરત : જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામે સુરત ગ્રામ્યના (Mandvi assembly seat) તમામ ગણિત ખોટા પડ્યા હતા. સમગ્ર જિલ્લો ભાજપના ભગવા રંગમાં રંગાય ગયો હતો. 2012થી અસ્તિત્વમાં આવેલી માંડવી વિધાનસભા જે કોંગ્રેસના કબ્જામાં હતી. તેના પર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજી હળપતિએ 18,000થી વધુની લીડથી (Kunwarji Halpati wins in Mandvi) વિજય મેળવ્યો છે. જેને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ (assembly seat in Surat) જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનો ગઢ ગણાતી માંડવી વિધાનસભા પર ત્રિપાંખિયા જંગમાં ભાજપના ફાળે ગઈ હતી. અહીં આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત કાપવામાં સફળ રહી હતી. જેને પરિણામે સુરત ગ્રામ્યની તમામ વિધાનસભા બેઠક પર ભગવો લહેરાયો હતો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.