સાંખ્ય યોગી બહેનોએ મતદાન કરીને સત્તાને લઈને કહ્યું આવું - Voters in Kutch
🎬 Watch Now: Feature Video
કચ્છ : રાજ્યમાં મતદાનનો માહોલ ભારે (First phase Election 2022) જામી રહ્યો છે. લોકો મતદાનને લઈને ઉત્સાહમાં (Polling in Kutch) પણ જોવા મળે છે તો કેટલા લોકો વહેલી સવારથી મતદાન મથકે જઈને (First phase Election 2022) લાઈનમાં ઉભા રહી ગયા હતા, ત્યારે કચ્છ વિધાનસભાની 6 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે માનકુવા ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાંખ્ય યોગી બહેનોએ (Kutch Sankhya Yogi sisters vote) મતદાન કર્યું હતું. સાંખ્ય યોગી બહેને જણાવ્યું હતું કે, અમે ભક્તિનગર ગામની 10 સાંખ્ય યોગી બહેનોએ મતદાન કર્યું છે. દેશ સેવા માટે ધર્મસતાની જેમ જરૂર પડે છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST