અમરીશ ડેર સામે ગ્રામજનોએ નારા લગાવતા રાજકારણમાં ગરમાવો - Amrish Der protest
🎬 Watch Now: Feature Video
અમરેલી : કોંગ્રેસના ધારાસભ્ય (Congress candidate Amrish Der) અમરીશ ડેર ચાંચબંદર ગામના પ્રવાસે જવા માટે રવાના થયા હતા. જ્યાં ચાંચબંદર ગામે ભાજપના સમર્થકોએ અમરીશ ડેર સામે નારા લગાવ્યા અને અમરીશ ડેર નાટક બાજી બંધ કરો બંધ કરો રે બંધ કરો નારા લગાવી વિરોધ (Amrish Der protest at Chanch Bandar village) નોંધાવ્યો હતો. 2017 કોંગ્રેસની સરકાર આવેલી હોય, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં રજૂઆતો કરેલી હતી. જેને લઈને આજદિન સુધી પુલ ન બનતા ધારાસભ્ય અમરીશ ડેર ખાડીના પાણીમાં તરીને સામે કાંઠે (Amrish Der protest) પહોંચ્યા હતા. ચાંચબંદર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં દરિયાઈ સામે કિનારે ખાડી પર આવી અમરીશ ડેરનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. પરતું આ પ્રકારના નારાને લઈને રાજુલાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST