કેજરીવાલના રોડ શોમાં મોદી પ્રેમીઓએ લગાવ્યા નારા - હાલોલમાં કેજરીવાલની રેલીમાં મોદીના નારા
🎬 Watch Now: Feature Video
પંચમહાલ : હાલ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારને જીતાડવા માટે (Halol assembly seats) અનેક પ્રયાસો કરી રહી છે, ત્યારે હાલોલ બેઠક પર આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ઉમેદવાર ભારત રાઠવાના પ્રચાર માટે કંજરી રોડ પરથી વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં મોટી સંખ્યામાં આમ આદમીની પાર્ટીના સમર્થકો હજાર રહ્યા હતા. જ્યારે આ રેલી (Arvind Kejriwal visits Halol) ચાલી રહી હતી, ત્યારે રોડની સાઈડમાં ઉભા રહી ભાજપ પ્રેમી લોકોએ રેલીમાં કેજરીવાલના ભાષણ ચાલે એ સમય દરમિયાન મોદી મોદી ના (AAP rally in Halol) નારા લગાવ્યા હતા. જોકે આ નારા લગાવનાર લોકો રેલીનો હિસ્સો ન હતા. આ મોદી મોદીના નારા કેજરીવાલે પણ વળતો જવાબ આપ્યો કે, તમારુ દિલ જીતને આપની પાર્ટીમાં લાવીશ. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST