અસહ્ય ગરમીના ઉકળાટ બાદ વરસાદી ઝાપટા, ખેલૈયાઓમાં છવાઈ માયૂસી - Garba Lovers in Vadodara

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 29, 2022, 4:04 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

વડોદરા સમગ્ર રાજ્યમાં નવરાત્રીના પર્વને લઈ કોરોના મહામારીના બે વર્ષ બાદ ફરી ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બે દિવસની (Rainfall Forecast for two days) સામાન્ય વરસાદની આગાહી (Rainfall forecast by Meteorological Department) કરવામાં આવી છે. વડોદરા શહેરમાં દિવસભરના અસહ્ય ઉકળાટ (Vadodara Heating Temperature) બાદ બપોરે મેઘરાજાની પધરામણી (Rain in Vadodara) થઈ હતી. શહેરના કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વર્ષો હતો. બે વર્ષ વર્ષ બાદ ફરી વરસાદને લઈ ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. શહેરમાં મોટા થતા કાર્યક્રમોમાં પાણી ભરાવાને કારણે ગરબા રમવા બાબતે ચિંતા વ્યાપી ગઈ હતી. મોસમ વિભાગની આગાહી પ્રમાણે નવરાત્રીમાં મેઘરાજા વિઘ્નરૂપ બન્યા હતા.  શહેરમાં ગરબા રમી શકાય તેવા સ્થળો પર રાત્રે ગરબાઓ રમઝટ બોલાવતા ખેલૈયાઓમાં (Garba Lovers in Vadodara) ચિંતા વ્યાપી છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.