અકસ્માત પહેલા સાયરસ મિસ્ત્રીની કાર એટલી સ્પીડમાં હતી, CCTV ફૂટેજ આવ્યા સામે - સાયરસ મિસ્ત્રીની કારનો એક્સિડન્ટ
🎬 Watch Now: Feature Video
સાયરસ મિસ્ત્રીના અકસ્માતમાં મોત બાદ તેમની કારના CCTV ફૂટેજ (Cyrus Mistry Car CCTV footage ) સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફૂટેજ કાર અકસ્માત પહેલાના છે. વીડિયોમાં મર્સિડીઝ SUV ચેકપોઇન્ટની બરાબર પહેલા કાર હાઈ સ્પીડમાં જોવા મળે (Cyrus Mistry Road Accident) છે. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી આ મર્સિડીઝ કારમાં ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ સ્વતંત્ર ડિરેક્ટર ડેરિયસ પંડોલે, તેમની પત્ની અનાહિતા પંડોલે અને તેમના ભાઈ જહાંગીર પંડોલે સાથે પ્રવાસ કરી રહ્યા હતા. સૂર્યા નદી પર ઓવરબ્રિજ પર તેમની કારનો અકસ્માત થયો હતો, જેમાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલે મૃત્યુ પામ્યા હતા. Cyrus Mistry Dead, Former Tata Sons chairman Cyrus Mistry dead
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST