પુરષોત્તમ રૂપાલાએ દાંડી મુકામે કાઢી ભવ્ય તિરંગા યાત્રા - પુરષોત્તમ રૂપાલાએ દાંડી મુકામે

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 13, 2022, 1:07 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

નવસારી હર ઘર તિરંગાનું સ્વપ્ન લઈને આગળ વધી રહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના Azadi Ka Amrit Mohotsav આહવાનથી સમગ્ર રાષ્ટ્ર તિરંગામાં રંગાયું છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં કેન્દ્રીય અને રાજ્યના પ્રધાનો દેશ અને રાજ્યનું પરિભ્રમણ Har ghar tricolor કરી રહ્યા છે. ત્યારે દેશ અને દુનિયામાં આઝાદીનું પ્રવેશદ્વાર ગણાતા દાંડીમાં કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા દ્વારા તિરંગા યાત્રા કાઢી હતી. વહીવટી તંત્ર દ્વારા વેસ્થાઓ સામે પણ વરસાદને લઈને સવાલ ઉભો થયા હતા. કેન્દ્રીય પ્રધાને બાપુને Dandi Yatra of Purshottam Rupala સુતરની આંટી પહેરાવી હતી. સાથે દેશના તિરંગાની શાન વધારતી વાતો કરી હતી. જેમાં ભારત કોરોનાની રસીકરણમાં સફળતા મેળવી છે. સાથે સ્વતંત્ર સેનાના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાને દૂધ સાથે છાણ પણ ખેડૂતો અને પશુપાલકો માટે આર્થિક ઉપાર્જન બની રહેશેનું ઉદબોધન કર્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.