કમળનું નિશાન બતાવીને ભાજપને મત આપવા સુરતના કોર્પોરેટર વિરુદ્ધ અચારસંહિતા ભંગની ફરિયાદ - voting for BJP
🎬 Watch Now: Feature Video
સુરતના પાંડેસરા વિસ્તારના(Pandesara area of Surat) નગરસેવક વિરુદ્ધ આચારસહિતા ભંગની ફરિયાદ નોંધાય છે. આરોપ છે કે કોર્પોરેટરે મતદાન કર્યા(Surat assembly seat) પછી કમળનું નિશાન બતાવીને ભાજપને(Gujarat Assembly Election 2022 ) મત આપવા પોલિંગ બુથથી જ અપીલ કરી હતી. જે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો.પાંડેસરા પોલીસ મથકમાં(Pandesara Police Station) કોર્પોરેટર શરદ પાટીલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મત આપતો વિડીયો બનાવનાર કોર્પોરેટર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આચારસંહિતા ભંગની ફરિયાદ(Code of Conduct Violation Complaint)નોંધાતા શરદ પાટીલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. શરદ પાટીલ વિરોધ ચુંટણી અધિકારી જતીન રાણાએ ફરિયાદ નોંધાવી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST