સોશિયલ મીડિયા પર ભાજપનો પૂરજોશમાં પ્રચાર, જાહેર કરેલા વીડિયોમાં દેખાડી 20 વર્ષની સિદ્ધિ - Former CM Narendra Modi
🎬 Watch Now: Feature Video
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે હવે પાર્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં ભાજપે છેલ્લા 20 વર્ષમાં કરેલા વિકાસકાર્યો અને ભાજપની સિદ્ધિઓની ઝલક જોવા મળી રહી છે. આ વીડિયોથી ભાજપે સોશિયલ મીડિયા પર પ્રચાર તેજ ગતિમાં શરૂ કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કામો અંગેની માહિતી પણ આપવામાં આવી છે. સાથે જ તેમણે શરૂ કરાવેલા અનેક મહત્વના પ્રોજેક્ટનો ઉલ્લેખ આમાં છે. BJP Social Media Campaign for Gujarat Assembly Election 2022 Gujarat BJP Achievement Former CM Narendra Modi
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST