ખારીકટ કેનાલને બંધ કરવા 500 કરોડ મંજૂર, એએમસી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ - વોટર કમિટી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 17, 2022, 5:38 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

અમદાવાદ કોર્પોરેશન ( Ahmedabad Corporation ) માં મળેલ વોટર કમિટીમાં (AMC Water Committee ) અમદાવાદની સૌથી મોટી સમસ્યા ખારીકટ કેનાલ ( Kharikat Canal )ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 22 કિલોમીટરમાં ફેલાયેલી ખારીકટ કેનાલને બંધ કરવા માટે પાંચ વિભાગમાં અલગ અલગ ટેન્ડર પ્રક્રિયા ( AMC Tender ) કરવામાં આવી છે. જેમાંથી આજની કમિટીમાં 250-250 કરોડની બે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકીની ત્રણમાંથી એકની ટેન્ડર પ્રક્રિયાને રીટેન્ડરીંગ ( AMC Tender Retender ) કરવા માટે પરત મોકલવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.