Gujarat Budget 2022: બજેટ પહેલા જ વિપક્ષનો હોબાળો, વિધાનસભા બહાર ધરણા - budget
🎬 Watch Now: Feature Video

આજે ગુજરાત વિધાનસભામાં સામાન્ય બજેટ (Gujarat Budget 2022) રજૂ થવા જઈ રહ્યુ છે, ત્યારે બજેટ પહેલા જ વિપક્ષનો હોબાળો જોવા મળ્યો હતો. વિધાનસભા બહાર જ ડાંગ નર્મદા પ્રોજેક્ત મુદ્દે વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ ધરણા કર્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST