Kejriwal-Mann Gujarat visit: AAPનો અમદાવાદના નિકોલથી 1.5 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો - Ahmedabad City Police

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 2, 2022, 4:20 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં તિરંગા યાત્રા (Aam Aadmi Party)આયોજન  કરવામાં આવ્યું છે. દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાનનો આ ગુજરાત(AAP Tiranga Yatra ) પ્રવાસનો બીજો કાર્યક્રમ છે. અમદાવાદમાં નિકોલ થી 1.5 કિલોમીટર લાંબો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં મોટી (Kejriwal-Mann Gujarat visit)સંખ્યમાં કાર્યકરો પહોંચ્યા હતા. કોઈ અણબનાવ ના બને તે હેતુથી પોલીસેનો  ચુસ્ત બંદોબસ્ત (Chief Ministers of Delhi and Punjab)ગોઠવાયો છે. આ તિરંગા યાત્રામાં પોલીસ અલગ અલગ પોઈન્ટ (Ahmedabad City Police)બનાવી દૂરબીન અને અન્ય ટેક્નિકલ સર્વલેન્સની ધ્યાન રાખવામા આવશે. આમ આદમી પાર્ટી દ્વારા સુરત, ભાવનગર, વડોદરા, રાજકોટ, જામનગર સહિ ગુજરાત માંથી કાર્યકરોને લાવવામાં આવ્યા છે. આ તમામ કાર્યકરોને હાથમાં તિરંગો આપવામાં આવ્યો છે. મિશન ગુજરાત 2022 ને લઈને આપ પાર્ટીનો સંદેશો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં  જામશે ત્રિપાંખીયો જંગ તિરંગા યાત્રા થકી ગુજરાતની જનતાને સ્પષ્ટ મેસેજ આપશે.  પંજાબમાં ભવ્ય જીત બાદ ગુજરાતમાં આપ દ્વારા તિરંગા  યાત્રા શરૂ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.