Jamnagar Corporation Corruption : કોર્પોરેટર અને વચેટિયો લેતાં હતાં દોઢ લાખની લાંચ, ACBએ રંગેહાથ દબોચ્યા - જામનગર કોર્પોરેશન ભ્રષ્ટાચાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 26, 2022, 1:34 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

જામનગર મહાનગરપાલિકામાં બહુજન સમાજ પાર્ટીનો કોર્પોરેટર -વિપક્ષ ઉપનેતા ફૂરકાન શેખ પોતાના જન્મદિવસે જ દોઢ લાખ રૂપિયાની લાંચ (Bribe case in JMC)લેતા એસીબીના હાથે ઝડપાયાં હતાં.ફૂરકાન શેખ અને વચેટિયાને મનપાના પટાંગણમાં (Jamnagar Corporation Corruption)જ લાંચ લેતા એસીબીએ રંગેહાથ (Jamnagar ACB)દબોચી લેવાયાં હતાં. ફૂરકાન શેખે ફરિયાદી પાસે લાંચની રકમ માગી હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.સફળ ટ્રેપ કર્યા બાદ એસીબીના અધિકારીઓ ફૂરકાન શેખને જામનગર એસીબી કચેરી લઇ ગઇ હતી. લાંચ કૌભાંડમાં ફરિયાદી પોતે અન્ય પાર્ટીના હોદ્દેદારના સંપર્કમાં હોવાથી તેમના ઇશારે છટકું ગોઠવાયું હોવાની ચર્ચા જામનગર શહેરમાં ઊઠી હતી.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.