Gujarat Budget Session 2022 : બજેટ લઈને રાજકોટવાસીઓની આશા અપેક્ષા - ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર(Gujarat Budget Session 2022) ચાલુ થઈ રહ્યું છે. ત્યારે રાજકોટવાસીઓએ આવનાર બજેટ અંગે પોતાની આશા અપેક્ષા ETV BHARAT ને જણાવી છે. જેમાં તેમના દ્વારા તાજેતરમાં જે જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધ્યો છે તે ઘટાડવામાં આવે તે મુખ્ય મુદ્દો રહ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં (2022 Gujarat Budget) ટેક્સમાં છૂટછાટ આપવામાં આવી નથી તે બાબતમાં રાજ્ય સરકારે ધ્યાને રાખવી જોઈએ. જ્યારે હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે. તે કાબૂમાં રહે તેવો સરકાર નિર્ણય લે તેવું રાજકોટવાસીઓએ (Rajkot Residents Taking Budget) જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST