ખુશીનો દિવસ માતમમાં ફેરવાયો: ત્રિવેણી નદીમાં નાહવા પડેલા 5 યુવકો ડૂબ્યા - 5 youths drowned in Triveni river
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14767957-thumbnail-3x2-.jpg)
દ્વારકા (Dwarka incident)ના ભાણવડ નજીક ધુળેટી રમ્યા બાદ ત્રિવેણી સંગમ નદીમાં નાહવા ગયેલ 5 યુવાનો ડૂબતા (5 youths drowned in Triveni river)ભાણવડ પંથકમાં અરેરાટી પ્રસરી ચૂકી છે. ઘટના સ્થળ પર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ફાયર વિભાગની ટીમએ રેસક્યું હાથ ધર્યું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા ભારે જેહમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST