ETV Bharat / state

દુષ્કર્મ આચરનારા સામે કાર્યવાહી કરવા VHP અને બજરંગ દળે કલેક્ટરને પાઠવ્યું આવેદન

વલસાડઃ જિલ્લામાં એક મહિલાને વ્યાજે પૈસા આપ્યા બાદ ઉઘરાણી પેટે મહિલાઓનું શારીરિક શોષણ કરનારા શખ્સ સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કડક કાર્યવાહીની માગ સાથે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે, સમાજમાં રહીને ખરાબ કામ કરનારા ઇસમોને કાયદાકીય સકંજામાં કસીને તેમની સામે કડકમાં કડક પગલા ભરવા જોઇએ.

application valsad
author img

By

Published : Jul 22, 2019, 10:43 PM IST

VHP અને બજરંગ દળ દ્વારા સોમવારે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, વલસાડ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આવી જ એક ઘટનામાં મહિલાને વ્યાજે પૈસા આપીને સલીમ મેમણ, નાસીર ડોસા અને અનવર નામના ઇસમે વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી પેટે અવારનવાર મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.

VHP અને બજરંગ દળે પાઠવ્યું આવેદનપત્ર

જો કે, હાલ વ્યાજ બાબતે થયેલી ફરિયાદમાં પોલીસે સલિમ મેમણ અને નાસિર ડોસાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે ઈસમો પોલીસના સંકજાથી દૂર છે. જેથી આવા આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સોમવારે વલસાડ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાયદાકીય પગલા ભરવા માગ કરવામાં આવી છે.

Intro:આજે વલસાડ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક મહિલાને વ્યાજે પૈસા આપ્યા બાદ ઉઘરાણી પેટે મહિલાઓનું શારીરિક શોષણ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વલસાડ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપ્યું હતું તેમજ જણાવ્યું કે સમાજમાં રહેલી આવી બધી કરનાર ઇસમોને કાયદાકીય સકંજામાં કસીને તેમની સામે કડકમાં કડક પગલાં ભરવા જોઇએBody:
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે વલસાડ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે વલસાડ જિલ્લામાં વ્યાજની બધી દિનપ્રતિદિન વધી રહી છે અને જેના ખપ્પરમાં અનેક લોકો હોમાઈ રહ્યા છે ત્યારે આવી જ એક ઘટનામાં એક મહિલાને વ્યાજે પૈસા આપીને સલીમ મેમણ નાસિર ડોસા તથા અનવર નામના કોઈ ઇસમે વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી બાબતે શારીરિક શોષણ કરી વ્યાજે આપેલા પૈસા ની પઠાણી ઉઘરાણીના નામે અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો જોકે હાલ વ્યાજ બાબતે થયેલ ફરિયાદ માં પોલીસે સલિમ મેમણ ની અને નાસિર ડોસા ની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે ઈસમો જે આજે પણ પોલીસ પહોંચ થી દુર છે તેવા બળાત્કારીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે એવી માંગ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દલ દ્વારા આજે વલસાડ નાયબ કલેકટર ને આવેદન પત્ર સુપરત કરી આવા બળાત્કારી ઓ સામે કાયદાકીય પગલાં ભરવા માંગ કરી છે Conclusion:આજે આ આવેદન પત્ર આપવા વાપી વલસાડ સહિત વલસાડના તાલુકામાં થી વિહિપ અને બજરંગ દલના કાર્યકરો જોડાયા હતા

બાઈટ 1 મુકેશભાઈ તિવારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.