વાપીઃ શ્રી રામચંદ્ર મિશન ભારત અને ભૂતાન માટે યુનાઇટેડ નેશન્સ ઈન્ફોર્મેશન સેન્ટર અને હાર્ટ ફૂલનેસ એજ્યુકેશન દ્વારા નિબંધ લેખન કાર્યક્રમ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિબંધ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની 586 સંસ્થાઓના 17,133 વિદ્યાર્થીઓ અને વાપીની 23 સંસ્થાઓના 629 વિદ્યાર્થીઓ સહિત સમગ્ર દેશમાથી 25000 સંસ્થાઓના 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વાપીમાં નિબંધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા - ભારત અને ભૂતાન
વાપીમાં શનિવારે શ્રી રામચંદ્ર મિશન ભારત અને ભૂતાન માટે યુનાઇટેડ નેશન્સ ઈન્ફોર્મેશન સેન્ટર અને હાર્ટફૂલનેસ એજ્યુકેશન દ્વારા આયોજિત હાથ નિબંધ લેખન કાર્યક્રમ 2019ના વાપી, દમણ, સેેલવાસના વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનતી કરાયા હતાં. સાથે યોગના મહત્વ અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિબંધ સ્પર્ધામાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા