ETV Bharat / state

170 મતે જીતેલા ધારાસભ્ય જીતુભાઈ અમારા માટે કોઈ ધુરંધર નેતા નથી: ડૉ. કે સી પટેલ

વલસાડ: વલસાડ અને ડાંગ જિલ્લામાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ગત ટર્મના સીટીંગ સાંસદ ડૉ. કે. સી. પટેલને રિપીટ કર્યા બાદ, મંગળવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ફરી બુધવારે સવારથી સાંજ સુધી ઉમરગામ તાલુકામાં પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 4, 2019, 12:13 PM IST

વલસાડ જિલ્લામાં ભાજપનો ચૂંટણીપ્રચાર તેજ બન્યો છે. દરેક ગામ અને તાલુકામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ઉમરગામ તાલુકામાં વલસાડ ડાંગ જિલ્લાના લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ડૉક્ટર કે સી પટેલ અને આ વિસ્તારના આદિજાતી અને વન પ્રધાન રમણ પાટકર સહિતના નેતાઓએ સવારથી સાંજ સુધી વિવિધ ગામમાં ફરી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ડૉ. કે સી પટેલે ઉમરગામ તાલુકામાં ચૂંટણી પ્રચાર કર્યો

બુધવારે સવારથી લઈને સાંજ સુધીમાં ભાજપના ઉમેદવાર કે.સી પટેલ અને અન્ય ભાજપ સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓએ ઉમરગામના 27 ગામડાઓમાં ફરી પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતોઅને આ ચૂંટણી પ્રચારમાં ભાજપને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમ્યાન, નારગોલ, કલગામ, સરોન્ડા, મામકવાડા, ઘોડિપાડા સહિતના દરેક ગામમાં ગામલોકોએ પણ કે.સી.પટેલ અને રમણ પાટકરનું સ્વાગત કર્યું હતુ.

વલસાડ જિલ્લામાં ભાજપનો ચૂંટણીપ્રચાર તેજ બન્યો છે. દરેક ગામ અને તાલુકામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ઉમરગામ તાલુકામાં વલસાડ ડાંગ જિલ્લાના લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ડૉક્ટર કે સી પટેલ અને આ વિસ્તારના આદિજાતી અને વન પ્રધાન રમણ પાટકર સહિતના નેતાઓએ સવારથી સાંજ સુધી વિવિધ ગામમાં ફરી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ડૉ. કે સી પટેલે ઉમરગામ તાલુકામાં ચૂંટણી પ્રચાર કર્યો

બુધવારે સવારથી લઈને સાંજ સુધીમાં ભાજપના ઉમેદવાર કે.સી પટેલ અને અન્ય ભાજપ સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓએ ઉમરગામના 27 ગામડાઓમાં ફરી પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતોઅને આ ચૂંટણી પ્રચારમાં ભાજપને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમ્યાન, નારગોલ, કલગામ, સરોન્ડા, મામકવાડા, ઘોડિપાડા સહિતના દરેક ગામમાં ગામલોકોએ પણ કે.સી.પટેલ અને રમણ પાટકરનું સ્વાગત કર્યું હતુ.

Slug :- 170 મતે જીતેલા ધારાસભ્ય જીતુભાઈ અમારા માટે કોઈ ધુરંધર નેતા નથી :- ડૉ. કે સી પટેલ ભાજપ ઉમેદવાર વલસાડ

Location :- વલસાડ અને ડાંગ જિલ્લામાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ગત ટર્મના સીટીંગ સાંસદ ડૉ. કે. સી. પટેલને રિપીટ કર્યા બાદ, મંગળવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ફરી બુધવારે સવારથી સાંજ સુધી ઉમરગામ તાલુકામાં પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતો.  

જેમાં ભાજપ સરકારે અનેક વિકાસના કામ કર્યા હોવાના અને હજુ આગામી દિવસોમાં પણ અને વિકાસના કામ કરવાના મુદ્દાને લઈને આ ચૂંટણી પ્રચાર કરવામાં આવતો હોવાનું ડૉ. કે.સી. પટેલે જણાવ્યું હતું. તો કોંગ્રેસ તરફથી જેને ટિકિટ અપાય છે. તે જીતુભાઇ ચૌધરી તેમના માટે 170 માટે જીતેલા ધારાસભ્ય હોવાનું અને ધુરંધર નેતા ના હોવાનું જણાવ્યું હતું.

 વલસાડ જિલ્લામાં ભાજપનો ચૂંટણીપ્રચાર તેજ બન્યો છે. દરેક ગામ અને તાલુકામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ઉમરગામ તાલુકામાં વલસાડ ડાંગ જિલ્લાના લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ડોક્ટર કે સી પટેલ અને આ વિસ્તારના આદિજાતી અને વન પ્રધાન રમણ પાટકર સહિતના નેતાઓએ સવારથી સાંજ સુધી વિવિધ ગામમાં ફરી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

 ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર એવા ડૉ. કે.સી. પટેલે જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ, સરપંચ મિત્રો, હોદ્દેદારોમાં ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને વિશાળ સંખ્યામાં જનમેદની પણ ઉપસ્થિત રહે છે. જે બતાવે છે કે નરેન્દ્ર મોદીને ફરી સત્તા પર બેસાડવાના છે. તમામ ક્ષેત્રે વિકાસ ના કામો ની પ્રતિતિ અને તે મુદ્દાને લઈને અમે ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હોવાનું ડોક્ટર કે.સી. પટેલે જણાવ્યું હતું.

 વધુમાં કે.સી. પટેલે જણાવ્યું હતું કે અમે ગામે ગામ ચૂંટણી પ્રચાર કરીએ છીએ એમાં ક્યાંય હજુ સુધી અમને કોઈએ કોઈ રજૂઆત કે પ્રશ્ન કર્યા નથી. જે બતાવે છે કે, તમામ લોકોને મોદી સરકારના શાસનમાં સંતોષ હતો અને છે. તો થોડા દિવસ પહેલા કોંગ્રેસે આ વિસ્તારમાં પોતાના સંમેલન દરમિયાન આક્ષેપ કર્યો હતો કે ભાજપે આદિવાસીઓનું અહિત કર્યું છે ત્યારે, આ અંગે ડોક્ટર કે.સી.પટેલે પ્રત્યુત્તર પાઠવતાં જણાવ્યું હતું કે ખરેખર તો કોંગ્રેસે જ આદિવાસીઓનું અહીંત કર્યું છે અને એ પણ 55 વર્ષ સુધી કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદીની સરકારે માત્ર 55 મહિનામાં જ વિકાસ લક્ષી અનેક યોજનાઓ આપી વિકાસ કર્યો છે.

ડૉ. કે.સી.પટેલે કોંગ્રેસના લોકસભા સિટના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી અંગે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં ભાજપનું સંગઠન છે. ભાજપના ચાર ધારાસભ્યો છે અને જીતુભાઈ એ માત્ર 170 મતે જીતેલા કોંગ્રેસના ધારાસભ્ય છે. જે અમારા માટે કોઈ જ ધુરંધર નેતા નથી. 

 વધુમાં કે.સી. પટેલે જણાવ્યું હતું કે તેમણે પોતાના સાંસદ કાળમાં સાંસદ નિધિની ગ્રાન્ટ 25 કરોડની પૂરેપૂરી ગ્રાન્ટ વિકાસના કામોમાં વાપરી છે. અને આગની ગ્રાન્ટના એક કરોડ રૂપિયા પણ તેમણે આ વખતની ગ્રાંટમાં વાપરીને વિકાસના અનેક કામો કર્યા છે. ત્યારે આગામી દિવસોમાં રેલવેના ઓવરબ્રિજના કામો અમે કરવાના છીએ જેમાં ૨૨ જેટલા બ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ મોબાઇલ કોમ્યુનિકેશનની સેવા સુલભ બને તે માટે, સીઆરએફ ના રસ્તા, પીવાના પાણીની યોજના સહિતના કામો આવનારા દિવસોમાં કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. 

બુધવારે સવારથી લઈને સાંજ સુધીમાં ભાજપના ઉમેદવાર કે.સી પટેલ અને અન્ય ભાજપ સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓએ ઉમરગામના 27 ગામડાઓમાં ફરી પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. અને આ ચૂંટણી પ્રચારમાં ભાજપને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમ્યાન, નારગોલ, કલગામ, સરોન્ડા, મામકવાડા, ઘોડિપાડા સહિતના દરેક ગામમાં ગામલોકોએ પણ કે.સી.પટેલ અને રમણ પાટકરનું સ્વાગત કર્યું તેમને સાંભળ્યા હતા.

Bite :- ડૉ. કે.સી. પટેલ, ભાજપ, લોકસભા ઉમેદવાર, વલસાડ, ડાંગ

Video spot send FTP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.