ETV Bharat / state

વલસાડમાં આધેડ વયના શખ્સનો મૃતદેહ મળ્યો, આત્મહત્યાની આશંકા - Valsad news

પારડી ઉમરસાડી ગામે રહેતા એક આધેડ વયના શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું બાઇક પાર નદી ઉપર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. આધેડે નદીમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે.

etv
પારડીની પાર નદીમાં પડતું મુકેલ અધેડનો મૃતદેહ મળી આવ્યો
author img

By

Published : Jan 25, 2020, 7:45 PM IST

વલસાડઃ જિલ્લાના પારડી ઉમરસાડી માછીવાડ વિસ્તારમાં રાજેશ કેશવ ભંડારી નામના 50 વર્ષીય શખ્સ વહેલી સવારે તેમના ઘરે કોઈને પણ જાણ કર્યા વગર બાઇક લઈ નીકળી ગયા હતા. તેઓ પારડી ખાતે આવેલી પાર નદીના જૂના બ્રિજ ઉપર આવીને બેસી ગયા હતા. તે, અહીં મોર્નિંગ વોક કરવા આવનાર અનેક લોકોએ જોયા હતા. પણ તે અચાનક ત્યાંથી ગાયબ થઈ જતા લોકો રાજેશભાઇએ નદીમાં પડતું મૂક્યું હોવાની આશંકા વ્યકત કરી હતી.

પારડીની પાર નદીમાં પડતું મુકેલ અધેડનો મૃતદેહ મળી આવ્યો

મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જ્યારે ચન્દ્રપૂરના તરવૈયા નદીની આસપાસમાં હતા, ત્યારે નદીના પાણી માથી મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી હતી. પોતે દરજીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેમણે ક્યા કારણથી આત્મહત્યાનું પગલું ભર્યું તે અંગે હજી પણ રહસ્ય અકબંધ છે.

Intro:પારડી ઉમરસાડી ગામે રહેતા એક અધેડ વય ના શખ્સ નું બાઇક ગઈ કાલે પારનદી ઉપર બિનવારસી હાલત માં મળી આવ્યું હતું જેણે નદીમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ આજે સમગ્ર બાબત ત્યારે સાચી સાબિત થઈ જ્યારે આ અધેડની લાશ નદીમાંથી ચન્દ્રપુરના તરવૈયા નદીમાંથી બહાર કાઢી હતી Body:પારડી ઉમરસાડી માછીવાડ વિસ્તારમાં રાજેશ કેશવ ભંડારી નામના 50 વર્ષીય શખ્સ ગઈ કાલે વહેલી સવારે પરોઢિયે તેમના ઘર માં કોઈને પણ કાઈ જાણકારી આપ્યા વિના બાઇક લઈ નીકળી ગયા અને પારડી ખાતે આવેલી પાર નદીના જુના બ્રિજ ઉપર આવીને બેસ્યા હતા તે અહીં મોર્નિંગ વોક કરવા આવનાર અનેક લોકો એ જોયા હતા પણ તે અચાનક ત્યાં થી ગાયબ થઈ જતા લોકો રાજેશભાઇ નદીમાં પડતું મૂક્યું હોવાની આશંકા વ્યકત કરી હતી અને શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નોહતો આજે બપોરે જ્યારે ચન્દ્રપૂર ના તરવૈયા નદીની આસપાસ માં હતા ત્યારે નદીના પાણી માથી રાજેશ ની લાશ મળી આવતા પરિવારજનોમાં શોક ની લાગણી પ્રવર્તી હતીConclusion:નોંધનિય છે કે પોતે દરજીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેમણે કયા કારણ થી આત્મહત્યા જેવું પગલું ભર્યું તે અંગે હજી પણ રહસ્ય અકબંધ છે

બાઈટ-૧ ગજાનંદ મંગેલા (લાઈફ સેવર ટ્રસ્ટ સભ્ય)

નોંધ :- વી ઓ સાથે છે વીડિયો ...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.