ETV Bharat / state

પારડીના ખેરલાવ ગામે સાંસદના હસ્તે 66 KV સબસ્ટેશનનું લોકાર્પણ - MP in Kherlav village of Pardi

વલસાડઃ પારડી તાલુકાના ખેરલાવ અને નિમખલ ગામે 66  KV સબસ્ટેશનનું સાંસદ ડો. કે સી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું  હતુ. 7 કરોડ 30 લાખના ખર્ચે તૈયાર થયેલું આ સબસ્ટેશન શરૂ થતાં 7 કિમીની ત્રીજ્યામાં આવેલા 4થી વધુ ગામોના લોકોને વીજ પ્રવાહનો લાભ મળશે.

etv bharat
પારડીના ખેરલાવ ગામે સાંસદના હસ્તે 66 KVએ સપસ્ટેશનનું થયું લોકાર્પણ
author img

By

Published : Jan 4, 2020, 6:22 PM IST

ગુજરાત સરકારનીની TASPની અંદાજિત રૂપિયા 7 કરોડ 30 લાખના ખર્ચે ખેરલાવ અને 8 કરોડ 70 લાખના ખર્ચે નિમખલમાં 66 KVએ સબસ્ટેશન બનાવવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ ઉર્જા પ્રધાન સૌરભ પટેલના હસ્તે કરવામાં આવનાર હતું, પરંતુ કોઈ કારણ સર તેઓ ઉપસ્થિત ન રહેતા બંને સબસ્ટેશનોનું ઉદ્ઘાટન વલસાડ અને ડાંગના સાંસદ ડો.કે સી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, એમની સાથે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી તાલુકાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ હાજરી આપી હતી.

પારડીના ખેરલાવ ગામે સાંસદના હસ્તે 66 KVએ સપસ્ટેશનનું થયું લોકાર્પણ
પારડીના ખેરલાવ ગામે સાંસદના હસ્તે 66 KVએ સપસ્ટેશનનું થયું લોકાર્પણ

કાર્યક્રમ દરમિયાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અગાઉ જ્યારે ત્રણ દિવસ સુધી વીજપુરવઠો બંધ રહેતો હતો, એવા પણ દિવસો જોયા છે. પણ હવે સરકાર દ્વારા 24 કલાક વીજ પ્રવાહની સુવિધા આપતા લોકોની અપેક્ષા એટલી વધી ગઈ છે કે, 5 મિનિટ વિજપ્રવાહ ખોટકાઈ તો લોકો અકળાઈ જતા હોય છે.

ડો. કે સી પટેલે જણાવ્યું કે, ખેરલાવ તેમનું જન્મ સ્થળ છે. તેઓ અહીંની પરિસ્થિતિથી વાકેફ છે અને શરૂ થયેલ સબસ્ટેશન સ્થાનિકો માટે ખૂબ ઉપયોગી રહેશે. અંદાજિત 4500 લોકોને તેનો લાભ થશે સરકાર દ્વારા સમગ્ર વલસાડ, ડાંગ, નવસારી માટે અંદાજિત રૂપિયા 47 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેથી વિજપૂરવઠાની વ્યવસ્થા અને સબસ્ટેશન સ્થાપી શકાય જેમાં વલસાડ અને ડાંગમાં અત્યાર સુધીમાં 27 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Intro:પારડી તાલુકાના ખેરલાવ અને નિમખલ ગામે 66 કે વી એ સબ સ્ટેશનનું સાંસદ ડો. કે સી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું 7.કરોડ 30 લાખના ખર્ચે તૈયાર થયેલ આ સબસ્ટેશન શરૂ થતાં 7 કિમીની ત્રીજીયામાં આવેલા 4 થી વધુ ગામોના લોકોને વીજ પ્રવાહ નો લાભ મળશે

Body:ગુજરાત સરકારની ની ટી.એ.એસ પી. ની અંદાજિત રૂપિયા 7 કરોડ 30 લાખના ખર્ચે ખેરલાવ અને 8કરોડ 70 લાખના ખર્ચે નિમખલ માં 66 કેવી એ સબસ્ટેશન બનાવવામાં આવ્યું છે જેનું આજે લોકાર્પણ ઉર્જા પ્રધાન સૌરભ પટેલના હસ્તે કરવામાં આવનાર હતું પરંતુ કોઈ કારણ સર તેઓ ઉપસ્થિત ન રહેતા બંને સબસ્ટેશનો નું ઉદ્ઘાટન વલસાડ ડાંગ ના સાંસદ ડો.કે સી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું એમની સાથે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી તાલુકાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ હાજરી આપી હતી
કાર્યક્રમ દરમ્યાન કનુભાઈ દેસાઈ એ જણાવ્યું કે અગાઉ જ્યારે ત્રણ દિવસ સુધી વીજપુરવઠો બંધ રહેતો હતો એવા પણ દિવસો જોયા છે પણ હવે સરકાર દ્વારા 24 કલાક વીજ પ્રવાહની સુવિધા આપતા લોકોની અપેક્ષા એટલી વધી ગઈ છે કે 5 મિનિટ વિજપ્રવાહ ખોટકાઈ તો લોકો અકળાઈ જતા હોય છે
ડો. કે સી પટેલે જણાવ્યું કે ખેરલાવ તેમનું જન્મ સ્થળ છે તેઓ અહીંની પરિસ્થિતિ થી વાકેફ છે અને આજ થી શરૂ થયેલ સબસ્ટેશન સ્થાનિકો માટે ખૂબ ઉપયોગી રહેશે અંદાજિત 4500 લોકોને તેનો લાભ થશે સરકાર દ્વારા સમગ્ર વલસાડ ડાંગ નવસારી માટે અંદાજિત રૂપિયા 47 કરોડ ફાળવવામાં આવ્યા હતા જેથી વિજપૂરવઠા ની વ્યવસ્થા અને સબસ્ટેશન સ્થાપી શકાય જેમાં વલસાડ અને ડાંગ માં અત્યાર સુધીમાં 27 કરોડ રૂપિયા નો ખર્ચ કરવામાં આવ્યો છે

Conclusion:આજે કાર્યક્રમ દરમ્યાન સાંસદ એ શ્રીફળ વધેરી દીપ પ્રગટય કરી ને ઇલેક્ટ્રિક પેનલ ની ચાંપ દબાવીને ખેરલાવના સબ સ્ટેશન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ માં અનેક ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ _1 કનુભાઈ દેસાઈ (ધારાસભ્ય પારડી)

બાઈટ_2 ડો. કે સી પટેલ (સાંસદ વલસાડ ડાંગ)

બાઈટ ૩ ડી સી પટેલ (અધિક્ષક ઈજનેર)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.