ETV Bharat / state

વડોદરા BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના 25થી વધુ સંતોએ રસી મુકાવી - vaccine news

વડોદરા જિલ્લામાં ગુરુવારથી 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વ્યક્તિઓ માટે શરૂ થયેલા કોવિડ-19 વેક્સિનેશન અભિયાન અંતર્ગત અટલાદરા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના 25થી વધુ હરિભક્તોએ કોવિડ વેક્સિન મુકાવી હતી.

સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીએ મુકાવી રસી

author img

By

Published : Apr 1, 2021, 5:38 PM IST

  • 45 વર્ષથી વધુ વયના નાગરિકોને કોરોના રસીકરણનો આરંભ
  • નાગરિકોને પણ ઉત્સાહભેર રસીકરણ ઝૂંબેશમાં સહભાગી થવા કર્યું આહ્વાન
  • સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીએ મુકાવી રસી

વડોદરા: સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જુદાં-જુદાં તબક્કા પ્રમાણે વેક્સિનેશન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગુરુવારથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. વડોદરામાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ વ્યક્તિઓને કોવિડ વેક્સિન આપવામાં આવી હતી.

45 વર્ષથી વધુ વયના નાગરિકોને કોરોના રસીકરણનો આરંભ

આ પણ વાંચો: વલસાડમાં 45 વર્ષથી વધુ વયના લોકો માટે 387 કેન્દ્ર પર કોરોના રસીકરણ શરૂ

25થી વધુ હરિભક્તોએ વેક્સિન મુકાવી

ગુરુવારે 45 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓને કોવિડ વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના અટલાદરા BAPS સંસ્થા શ્રી સ્વામિનારાયણ મંદિરના સંત પ.પૂ.શ્રી જ્ઞાનવત્સલ સ્વામીએ વેક્સિન મુકાવી હરિભક્તોને વેક્સિન આપવાની શરૂઆત કરાવી હતી. જેમાં 25થી વધુ હરિભક્તોએ વેક્સિન મુકાવી હતી અને નગરજનોને પણ વેક્સિન મુકાવા શરૂ કરાયેલી ઝૂંબેશમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચો: મહીસાગર જિલ્લો કોરોના રસીકરણની કામગીરીમાં અગ્રેસર રહ્યો

અન્ય લોકોને રસી મુકવા કરી અપીલ

સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર 45 વર્ષથી વધુ વયના નાગરિકોને કોરોના રસીકરણ કરવાનું આજથી આરંભ કર્યું છે. તે અન્વયે BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના 25થી વધુ સંતોએ ગુરૂવારે રસી મુકાવીને સમાજ માટે અનુકરણીય અને અનુસરણીય પ્રેરણાદાયી કાર્ય કરી નાગરિકોને પણ ઉત્સાહભેર રસીકરણ ઝૂંબેશમાં સહભાગી થવા આહ્વાન કરેલું હતું. સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીએ પણ આ પ્રસંગે રસી મુકાવેલી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.