ETV Bharat / state

ગુજરાત માટે સારા સમાચાર, વડોદરાના 45 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપાઇ

હોટસ્પોટ બનેલા નાગરવાડાના સહિત વડોદરાના 45 દર્દીઓનો દિવસમાં બે વખત રિપોર્ટ નેગેટિવ આવવાથી રજા આપવામાં આવી છે.

ગુજરાત માટે સારા સમાચાર, વડોદરાના 45 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપાઇ
ગુજરાત માટે સારા સમાચાર, વડોદરાના 45 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપાઇ
author img

By

Published : Apr 23, 2020, 7:38 PM IST

વડોદરાઃ કોરોના વાઇરસની મહામારી વચ્ચે વડોદરા શહેર અને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પ્રથમવાર વડોદરામાં એક સાથે 45 દર્દીઓને રજા અપાતી હોય તેવી ઘટના બની છે.

હોટસ્પોટ બનેલા નાગરવાડાના સહિત વડોદરાના 45 દર્દીઓને એક સાથે રજા આપવામાં આવી છે. આ તમામને આજવા રોડ ખાતેની ઇબ્રાહિમ બાવની ITI ખાતેના કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી આ તમામનો ટેસ્ટ દિવસમાં બે વખત નેગેટિવ આવી રહ્યો હતો.

આથી તેમને હવે રજા આપવાનું નક્કી કરાયું હતું. બરોડા મુસ્લિમ ડૉક્ટર્સ એસોસીએશન દ્વારા આ તમામનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓ પ્લાઝમાં ડોનર્સ પણ બનશે અને આગામી દિવસોમાં જો જરૂર પડશે. તો તેઓ લોકોની પણ મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.