ETV Bharat / state

અવગણના થતાં ભાજપ AAPના કાર્યકર્તાઓનો ઘવાયો ઈગો, તરત જ પકડી લીધો કૉંગ્રેસનો હાથ

વડોદરાના ડભોઈમાં ભાજપના કાર્યકર્તાઓ કૉંગ્રેસમાં જોડાઈ (BJP Workers joins Congress in Dabhoi) ગયા હતા. તેમનો આક્ષેપ હતો કે ભાજપમાં તેમની અવગણના થઈ રહી છે. જોકે, આમાંથી કેટલાક કાર્યકર્તાઓ તો હજી 2 દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. ત્યારે કૉંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે (Congress Leader Siddharth Patel) આ તમામ કાર્યકર્તાઓનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

author img

By

Published : Nov 25, 2022, 11:24 AM IST

અવગણના થતાં ભાજપ AAPના કાર્યકર્તાઓનો ઘવાયો ઈગો, તરત જ પકડી લીધો કૉંગ્રેસનો હાથ
અવગણના થતાં ભાજપ AAPના કાર્યકર્તાઓનો ઘવાયો ઈગો, તરત જ પકડી લીધો કૉંગ્રેસનો હાથ

ડભોઈ, વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનું (Gujarat Election 2022) કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરજોશમાં ખીલી છે. તેવામાં હવે ડભોઈ તાલુકાના (Dabhoi Assembly Constituency) ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ (BJP Workers joins Congress in Dabhoi) કૉંગ્રેસમાં જોડાયા હતા. તેમણે પાર્ટી સમક્ષ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. અહીં કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે (Congress Leader Siddharth Patel) તમામ કાર્યકર્તાઓનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

સિદ્ધાર્થ પટેલે ખેસ પહેરાવી આવકાર્યા ગુરૂવારે મોટી સંખ્યામાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોતાનાં મૂળ પક્ષ પ્રત્યે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પાર્ટી એ પાયાના કાર્યકરોની કિંમત કરી નથી અને દિવસોને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે. તેને લઈને સ્થાનિક પાયાના કાર્યકરોએ કૉંગ્રેસનો ખેસ ધારણ કરી, કૉંગ્રેસના સ્થાનિક ઉમેદવારનો જોરશોરથી પ્રચાર કરવા કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરજોશમાં ખીલી

સ્થાનિક કાર્યકર્તાઓની અવગણના આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક કાર્યકર્તાઓની હરહંમેશ (BJP Workers joins Congress in Dabhoi) અવગણના થતી હોય છે. તેવું આ કાર્યકરોએ જણાવ્યું હતું. આ સ્થાનિક કાર્યકર્તાઓએ કૉંગ્રેસના સ્થાનિક ઉમેદવારને પ્રોત્સાહન આપી જંગી બહુમતીથી વિજયી બનાવવાનાં ભાગરૂપે કૉંગ્રેસમાં જોડાયા (BJP Workers joins Congress in Dabhoi) હતા.

વિધાનસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસ મજબૂત થતી જણાઈ વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) દિવસો નજીક છે. ત્યારે આમ આદમી અને ભારતીય જનતા પાર્ટીમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા (BJP Workers joins Congress in Dabhoi) ડભોઈ અને તાલુકા ક્ષેત્રે હાલ કૉંગ્રેસ મજબૂત થતી જણાઈ આવી હતી. પાયાના કાર્યકરો કૉંગ્રેસમાં જોડાતાં ઉમેદવારનો પણ જુસ્સો વધતો જોવા મળ્યો હતો.

કેટલાક કાર્યકરોએ બંને મુખ્ય પક્ષોનાં ખેસ પહેર્યા હોવાની પણ ચર્ચા નગરમાં એક ચર્ચાએ જોર પકડયું હતું કે, આજે કૉંગ્રેસમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો જોડાયા હતા. તેમાંના કેટલાક તો 2 દિવસ પહેલા જ ભાજપના નેતાના હાથે ડભોઈ ખાતે ભાજપનો પણ ખેસ પહેર્યો હતો. તો હવે આ કાર્યકરો ખરેખર કયાં પક્ષમાં જોડાયાં (BJP Workers joins Congress in Dabhoi) છે. તે અંગે મોટી અસમંજસ ઉભી થઈ છે અને નેતાઓ પણ ગોથે ચડી રહયાં હોય તેવો માહોલ આ વિવાદસ્પદ કાર્યકરોએ સર્જી દીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.