ETV Bharat / state

સાવલીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે સત્સંગ હોલનું ભૂમિપૂજન કરાયું - સાવલીના ધારાસભ્ય

સમગ્ર ભારત દેશમાં આવેલી શ્રી હરિરાયજી મહાપ્રભુજીની સાત બેઠકો પૈકીની એક બેઠક વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી છે. જે બેઠક ખાતે આજે લાભપાંચમના દિવસે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના હસ્તે સત્સંગ ભુવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

સાવલીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે સત્સંગ હોલનું ભૂમિપૂજન કરાયું

author img

By

Published : Nov 20, 2020, 8:10 AM IST

  • સાવલી શ્રી હરિરાયજી મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે સત્સંગ હોલનું ભૂમિપૂજન કરાયું
  • સાવલીના ધારાસભ્ય સહિત વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા
  • લાભપાંચમના દિવસે શુભ મુહૂર્તમાં સત્સંગ હોલનું ખાત મુહૂર્ત કરાયું
  • બેઠક મંદિર ખાતે શ્રદ્ધાળુઓની હોલ બનાવા માગ પૂર્ણ થતાં આનંદની લાગણી

વડોદરાઃ સમગ્ર ભારત દેશમાં આવેલી શ્રી હરિરાયજી મહાપ્રભુજીની સાત બેઠકો પૈકીની એક બેઠક વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી છે. જે બેઠક ખાતે આજે લાભપાંચમના દિવસે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના હસ્તે સત્સંગ ભુવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

સાવલીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે સત્સંગ હોલનું ભૂમિપૂજન કરાયું
સાવલીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે સત્સંગ હોલનું ભૂમિપૂજન કરાયું
સાવલીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે સત્સંગ હોલનું ભૂમિપૂજન કરાયું
સાવલીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે સત્સંગ હોલનું ભૂમિપૂજન કરાયું

લાભપાંચમના દિવસે શુભ મુહૂર્તમાં સત્સંગ હોલનું ખાત મુહૂર્ત કરાયું

સાવલી તાલુકામાં વૈષ્ણવ સંપ્રદાયના શ્રી હરિરાયજી મહાપ્રભુજીની વિશ્વપ્રસિદ્ધ સાત બેઠકો પૈકીનું ચોથા નંબરનું સ્થાન પામેલું બેઠક મંદિર આવેલું છે. જેના પટાંગણમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે એક હોલ ઉભો કરવાની માગ ઉઠી હતી. જે અંતર્ગત ટ્રસ્ટી મંડળ દ્વારા અદ્યતન સુવિધાવાળો સત્સંગ હોલ બનાવવાનો નિર્ણય લેવાતાં લાભ પાંચમના શુભ મુહૂર્તમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના હસ્તે નવીન સત્સંગ હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના અગ્રણીઓ તેમજ વૈષ્ણવ સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.