ETV Bharat / state

મોરબી જિલ્લામાં રેકોર્ડબ્રેક 40 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, બે દર્દીના મોત - corona in gujrat

મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એક જ દિવસમાં રેકર્ડબ્રેક 40 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, તો 21 દર્દીઓ સ્વસ્થ થયા છે અને બે દર્દીના મોત થયા છે.

મોરબી જિલ્લામાં રેકોર્ડબ્રેક 40 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Aug 16, 2020, 12:12 PM IST

મોરબીઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એક જ દિવસમાં રેકર્ડબ્રેક 40 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, તો 21 દર્દીઓ સ્વસ્થ થયા છે અને બે દર્દીના મોત થયા છે.

મોરબી જિલ્લામાં નવા કેસમાં ટંકારના વિરપરમાં 60 પુરુષ,આલાપ રોડના 51 વર્ષ પુરુષ, રવાપર રોડ વિજયનગરના 42 પુરુષ, રવાપર રોડ પ્રાગનગરના 45 પુરુષ, બોરીચા વાસના 37 મહિલા, દરિયાલાલ શેરીના 35 પુરુષ, સમાકાંઠે 34 પુરુષ, રાજપરમાં 35 પુરુષ, પંચવટી સોસાયટી 29 પુરુષ, વજેપરના 66 પુરુષ, નાની વાવડી બજરંગ સોસાયટીના 60 પુરુષ, હળવદના કોયબામાં 75 પુરુષ, ટંકારાના ગજડી ગામે 38 પુરુષ,ટંકારામાં 40 મહિલા અને 45 પુરુષ, ટંકારા હીરાપરમાં 45 પુરુષ, નસિતપરમાં 65 પુરુષ, મોરબીના ઉમા રેસીડેન્સીમાં 53 પુરુષ, હરિ પેલેસ 33 પુરુષ, વ્રજ વાટિકા એપાર્ટમેન્ટ 38 પુરુષ, પોલીસ હેડ ક્વાર્ટરમાં 29 પુરૂષ, ખાખરાળામાં 38 પુરુષ, જેપુર ગામે 38 પુરુષ, વસંત પ્લોટ 53 મહિલા, મારુતિ નંદન એપાર્ટમેન્ટ રવાપર રોડના 70 મહિલા , બોરીચાવાસમાં 48 પુરુષ, 20 પુરુષ, 43 મહિલા અને 29 મહિલા, ગોકુલધામ સોસાયટીમાં 48 પુરુષ, 41 મહિલા અને 17 પુરુષ, તખ્તસિંહજી રોડ 45 મહિલા , મોટી માધાણી શેરીમાં 29 મહિલા , સિમ્પોલો સીરામીકમાં 30 પુરુષ, ધર્મસિધ્ધિ સોસાયટી નવા જાંબુડિયામાં 31 પુરુષ, માળિયાના મેઘપરમાં 40 પુરુષ, મોરબી કુંભાર શેરીમાં 62 મહિલા, ભક્તિનગરમાં 60 પુરુષ અને નહેરુ ગેટમાં 48 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વધુ 21 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે બે દર્દીના મોત થયા છે. જેમાં મોરબીના બોની પાર્કમાં 72 વર્ષ મહિલા અને સારસ્વત સોસાયટીના 42 વર્ષ પુરુષનું મોત થયું છે નવા 40 કેસ સાથે કુલ કેસનો આંક 643 થયો છે. જેમાં 209 એક્ટિવ કેસ, 395 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે 39 ના મોત થયા છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.