ETV Bharat / state

સ્વર્ણિમ નવરાત્રીમાં તલવાર આરતી અને રાસનું આયોજન કરાયું - બારડોલી નવરાત્રી 2019

બારડોલી: નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. બારડોલી ખાતે રામ વાડીમાં ચાલી રહેલ સ્વર્ણિમ ગરબામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા તલવાર આરતી અને તલવાર રાસનું આયોજન કરાયું હતું. રાજપૂત સમાજના યુવાનો, યુવતીઓ અને નાના ભૂલકાઓએ તલવારબાજીની કરતબથી આકર્ષણ જમાવ્યું હતુ અને માઁ આધ્યશક્તિની આરાધના કરી હતી.

etv bharat
author img

By

Published : Oct 6, 2019, 3:49 PM IST

આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના વિવિધ ગામોમાંથી અભ્યાસ કરતા રાજપૂત સમાજના યુવકો, યુવતીઓ, નાના બાળકો અને યુવકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ ઘણાં દિવસોથી મહેનત કરીને તલવારબાજીના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સામાન્ય રીતે નવરાત્રીમાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં બીજી વાર આ પ્રકારનું આયોજન રાજપૂત સમાજના યુવાનો , કરણી સેના દ્વારા નવરાત્રી પર્વમાં કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ માતાજીના સ્થાનક પાસે તલવાર બાજી કરીને પોતાના કરતબથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સ્વર્ણિમ નવરાત્રીમાં તલવાર આરતી અને તલવાર રાસનું આયોજન કરાયું

માઁ આદ્ય શક્તિના નવલા નોરતા ચાલી રહ્યાં છે. ત્યારે માતાજીના સાતમા નોરતે તલવારબાજીનું અનોખું આયોજન કરાયું હતું. બારડોલીમાં રામ વાડી ખાતે જે એસ બી પાર્કમાં સ્વર્ણિમ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે શક્તિની ઉપાસના કરતા રાજપૂત સમાજ, રાજપૂત કરણી સેના દ્વારા વીરતાભર્યું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા માતાજીની આરતીમાં તલવાર મહા આરતી , અને તલવારબાજીનું આયોજન કરાયું હતું. તેમજ રાજપૂત સમાજના ગામોમાંથી યુવક યુવતીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

સામાન્ય રીતે શુરવીરતા અને શક્તિની ઉપાસના રાજપૂતોની આગવી ઓળખ રહી છે. ત્યારે બારડોલી ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમનું આયોજન સફળ રહ્યું હતું. સમગ્ર સુરત જિલ્લામાંથી આવેલા રાજપૂત સમાજના યુવાનોએ માતાજીની તલવાર આરતી અને બાદમાં દિલધડક તલવારબાજીના કરતબ કર્યા હતા. આ તલવારબાજીમાં યુવકો સાથે યુવતીઓમાં પણ એજ ઉત્સાહ, શુરવીરતા તેમજ તલવાર બાજીના કરતબો જોવા મળ્યા હતા.

Intro: નવરાત્રીનો પર્વ ચાલી રહ્યું છે . ત્યારે સુરત જિલ્લા ના બારડોલી ખાતે રામ વાડી માં ચાલી રહેલ સ્વર્ણિમ ગરબા માં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા તલવાર આરતી , તલવાર રાસ નું આયોજન કરાયું હતું . રાજપૂત સમાજ ના યુવાનો, યુવતીઓ અને નાના ભૂલકા ઓ એ આહલાદક તલવારબાજી કરી માં આદ્યશક્તિ ની આરાધના કરી હતી . 

Body:
રાજપૂત કરણી સેના ના કાર્યક્રમ ની વાત કરી એ તો સુરત જિલ્લા ના વિવિધ ગામો માંથી  અભ્યાસ કરતા રાજપૂત સમાજ ના યુવતીઓ , નાના બાળકો અને યુવકો પણ મોટી સંખ્યા માં જોડાયા હતા. દિવસો થી મહેનત કરી ને તલવારબાજી ના કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.  સામાન્ય રીતે નવરાત્રી માં અને ખાસ કરી ને સુરત જિલ્લા માં બીજી વાર આ પ્રકાર નું આયોજન રાજપૂત સમાજ ના યુવાનો , કરણી સેના દ્વારા નવરાત્રી પર્વ માં કરવામાં આવ્યું હતું . જેમાં યુવાનો એ માતાજી ના સ્થાનક પાસે તલવાર બાજી કરેલા કરતબ થી સૌ ને મુગ્ધ પણ કરી દીધા હતા.
માં આદ્ય શક્તિ ના નવલા નોરતા ચાલી રહ્યાં છે . ત્યારે માતાજી ના સાતમા નોરતે  સુરત જિલ્લા ના બારડોલી ખાતે અનોખું આયોજન કરાયું હતું . બારડોલી માં રામ વાડી ખાતે જે એસ બી પાર્ક માં સ્વર્ણિમ ગ્રુપ દ્વારા નવરાત્રી મોહત્સવ ચાલી રહ્યો છે . ત્યારે શક્તિ ની ઉપાસના કરતા આવેલ રાજપૂત સમાજ, રાજપૂત કરણી સેના  દ્વારા વીરતા ભર્યું કાર્યક્રમ નું આયોજન  કરાયું હતું . રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ દ્વારા માતાજી ની આરતી માં તલવાર મહા આરતી , અને તલવારબાજી નું આયોજન કરાયું હતું . સુરત જિલ્લા ના રાજપૂત સમાજ ના ગામો માંથી યુવક યુવતીઓ મોટી સંખ્યા માં જોડાયા હતા.
Conclusion: સામાન્ય રીતે શુરવીરતા અને શક્તિ ની ઉપાસના રાજપૂતો ની આગવી ઓળખ રહી છે . ત્યારે બારડોલી ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બારડોલી દ્વારા કાર્યક્રમ નું આયોજન સફળ રહ્યું હતું . સમગ્ર સુરત જિલ્લા માંથી આવેલા રાજપૂત સમાજ ના યુવાનો એ માતાજી ની તલવાર આરતી અને બાદ  માં દિલધડક તલવારબાજી કરતબ હતા . અને તલવારબાજી માં યુવકો સાથે યુવતીઓ માં પણ એજ ઉત્સાહ સુરવીરતા તલવાર બાજી ના કરતબો માં જોવા મળી હતી . 

બાઈટ : ૧ મનોહર સિંહ ( પ્રમુખ - બારડોલી કરણી સેના )

બાઈટ : ૨  ધરતી ( તલવારબાજ યુવતી )

બાઈટ : 3 મનીષ દેસાઈ ( નવરાત્ર આયોજક )

એપૃઅલ ટુ ડે પ્લાન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.