ETV Bharat / state

PM Modi Conversation With Students: PM મોદીએ તાપીના ઊંટાવદ ગામના શિક્ષકો અંને વિદ્યાર્થીઓ સાથે કર્યો ઈ-સંવાદ

PM મોદીએ તાપી જિલ્લાના ઊંટાવદ ગામના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુલ માધ્યમથી સંવાદ (PM Modi Conversation With Students) કર્યો હતો. તેમણે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યા મંદિરની બાળાઓ અને શિક્ષકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ ઉપરાંત PM મોદીએ કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પણ વાત કરી હતી.

PM મોદીએ તાપીના ઊંટાવદ ગામના શિક્ષકો અંને વિદ્યાર્થીઓ સાથે કર્યો ઈ-સંવાદ

author img

By

Published : Apr 20, 2022, 3:46 PM IST

તાપી: PM મોદીએ તાપી, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાની શાળાઓના વિદ્યાર્થી (PM Modi With Students From Tapi) અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ (PM Modi Conversation With Students) માધ્યમથી ટેકનોલોજી દ્વારા શિક્ષણ વિશે વાતો કરી હતી. તેમણે શિક્ષણ ક્ષેત્રે આવતા પડકારો અને નવી શિક્ષણ પદ્ધતિ (Education System In Gujarat) અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓના મંતવ્યો જાણ્યા હતા. આજે વડાપ્રધાને તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યા મંદિરની બાળાઓ અને શિક્ષકો સાથે સીધો સંવાદ (PM Modi Conversation With Students) કર્યો હતો.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યા મંદિરની બાળાઓ અને શિક્ષકો સાથે સીધો સંવાદ કર્યો.

જરૂરી માર્ગદર્શન આપ્યું- વડાપ્રધાન મોદીએ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા (kasturba gandhi balika vidya mandir) કેન્દ્ર ખાતે અત્યાધુનિક મોનિટરિંગ રૂમમાંથી ગુજરાતભરના વાલીઓ, વિદ્યાર્થીઓ (Students In Gujarat), શિક્ષકો, મુખ્ય શિક્ષકો, BRC, CRC, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (Taluka Primary Education Officer Kukarmunda), જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણ ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો: Global AYUSH Summit 2022: આયૂષ સેક્ટરમાં પણ રોકાણ વધારવાનો સમય આવી ગયો છેઃ PM

PM દ્વારા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું- દેશમાં માત્ર ગુજરાતથી દરેક સરકારી શાળાઓમાં શિક્ષકો (Teachers In Government Schools In Gujarat) અને બાળકોનું સીધું મોનિટરિંગ અને માર્ગદર્શન કરવાને માટે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ એજ્યુકેશન સેન્ટર ફોર સ્કૂલ (command and control training and education center)નું વર્ચ્યુઅલ માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો સાથે સીધો સંવાદ કર્યો હતો.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit: PM મોદીએ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલી બનાસકાંઠાની મહિલાઓ સાથે કર્યો સંવાદ

ગ્લોબલ આયૂષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના પ્રવાસે (PM Modi Gandhinagar Visit) પહોંચ્યા છે. તેમણે અહીં મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ત્રિદિવસીય ગ્લોબલ આયૂષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ (global ayush investment and innovation summit 2022)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અહીં મોરેશિયસના વડાપ્રધાન પ્રબિન્દ જુગનાથ, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર ડો. ટેડ્રોસ ગ્રેબેયેસસ, કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા, સર્વાનંદ સોનોવાલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.