ETV Bharat / state

ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા સાવચેતીના ભાગરૂપે બેઠક યોજાઇ

author img

By

Published : Aug 9, 2019, 8:45 PM IST

તાપી: ઉકાઈ ડેમમાં પાણીની વ્યાપક આવક અને ડેમની રુલ લેવલ જાળવવા તંત્ર દ્વારા હવે વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાપી નદી પ્રભાવિત ગામોને સાવચેત પણ કરવામાં આવ્યા છે. બારડોલી ખાતે અધિકારીઓની બેઠક બાદ અફવાઓથી દુર રહેવા જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ઉકાઈ ડેમમાં પાણીની વ્યાપક આવકમાં વધારો થતા સાવચેતીના ભાગરૂપે બેઠક યાજાઇ

સવારથી ઉકાઈ ડેમના ઉપરવાસ હથનુર ડેમના 41 દરવાજા ખોલી દેવાતા ઉકાઈ ડેમમાં બે લાખથી વધુ ક્યુસેક પાણી છોડયું છે. તેમજ પ્રકાસા ડેમમાંથી પણ ત્રણ લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે. જેથી ઉકાઈ ડેમમાંથી પણ 75 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવશે.

ઉકાઈ ડેમમાં પાણીની વ્યાપક આવકમાં વધારો થતા સાવચેતીના ભાગરૂપે બેઠક યાજાઇ

બારડોલી ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા વહીવટી તંત્ર સાથે બેઠક પણ યોજાઈ હતી. તાપીમાં પાણી આવવાથી ખાસ કોઈ અસર તો નહીં થાય પરતું સાવચેતીના ભાગ રૂપે નદી કિનારા નજીક કોઈ પણ આવન જાવન નહીં કરે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી.

Intro:ઉકાઈ ડેમ માં પાણી ની વ્યાપક આવક અને ડેમ ની રુલ લેવલ જાળવવા તંત્ર દ્વારા હવે વધુ પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. તાપી નદી પ્રભાવિત ગામો ને સાવચેત પણ કરાયાં છે. બારડોલી ખાતે અધિમારીઓ ની બેઠક બાદ અફવાઓ થી દુર રહેવા જિલ્લા કલેક્ટર દ્વારા જણાવાયું હતું.Body:સવાર થી ઉકાઈ ડેમ ના ઉપરવાસ હથનુર ડેમ ના 41 દરવાજા ખોલી દેવાતા ઉકાઈ ડેમ માં બે લાખ થી વધુ ક્યુસેક  પાણી છોડયું છે. તેમજ પ્રકાસા ડેમ માંથી પણ ત્રણ લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે. મોડી સાંજ થી ઉકાઈ ડેમ માંથી પણ 75 હજાર ક્યુસેક પાણી તાપી નદી માં છોડવામાં આવનાર છે. બારડોલી ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા વહીવટી તંત્ર સાથે એક બેઠક પણ યોજાઈ હતી. તાપી માં પાણી આવવાથી ખાસ કોઈ અસર તો નહીં પરંતુ સાવચેતી માં ભાગ રૂપે નદી કિનારા નજીક કોઈ પણ આવન જાવન નહીં કરે તે માટે અપીલ પણ કરવામાં આવી છે.

બાઈટ :  ધવલ પટેલ ... કલેક્ટર ...સુરત...Conclusion:........
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.