ETV Bharat / state

DGVCLની પ્રિમોન્સૂન કામગીરીની ક્ષતિઓ આવી સામે - PRE MONSOON

બારડોલી: DGVCLની નગરમાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરીની ક્ષતિઓ બહાર આવી છે. કારણ નગરના રાજમાર્ગ અને મુખ્ય માર્ગો પર મુકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર જીવંત બૉમ્બ સમાન બની રહ્યા છે. બેરીકેટના અભાવે કોઈ દુર્ઘટના સર્જાય તેવો સ્થાનિકોમાં ભય સર્જાયો છે.

DGVCLની પ્રિમોન્સુન કામગીરીની ક્ષતિઓ આવી સામે
author img

By

Published : Jun 27, 2019, 3:08 PM IST

ચોમાસા દરમિયાન ખાસ કરીને વીજ કંપનીની કામગીરી વધારે પડતી રહેતી હોય છે. જિલ્લાના બારડોલી ખાતે કાર્યરત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બારડોલીમાં ખુલ્લા ટ્રાંન્સફોર્મરની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી હતી. બારડોલી નગરના મુખ્ય માર્ગ રાજમાર્ગ ઉપર જ ટ્રાન્સફોર્મર ખુલ્લા જોવા મળી રહ્યા છે. છતાં પણ કોઈ અધિકારીઓમાં ગંભીરતા જોવા મળી ન હતી.

DGVCLની પ્રિમોન્સૂન કામગીરીની ક્ષતિઓ આવી સામે

બારડોલીની વીજ કંપનીની કામગીરીની વાત કરી એ તો નગરના અનેક વિસ્તારોમાં ખુલ્લા વીજ તાર , વીજ ટ્રાન્સફોર્મર ખુલ્લા જોવા મળ્યા હતા. જે ગમે ત્યારે ચોમાસા દરમિયાનમાં આફત સર્જી શકે તેમ છે. ભૂતકાળમાં પણ આવી બેદરકારી અને કામગીરીના અભાવે અનેક જાનહાનિના બનાવો બની ચુક્યા છે. તો વિસ્તારોમાં કોઈ દુર્ઘટના ન સર્જાય અને યોગ્ય કામગીરી કરવા સ્થાનીકોએ અપીલ કરી હતી .

            સુરત જિલ્લા માં બારડોલી જીઇબી એ નગર માં કરવાની પ્રિમોન્સુન કામગીરી ની ક્ષતિ  બહાર આવી હતી . કારણ નગર ના રાજમાર્ગ મુખ્ય માર્ગો પર મુકેલ વીજ ટ્રાન્સફોર્મર જીવંત બૉમ્બ સમાન બની રહ્યા છે . બેરીકેટ ના અભાવે કોઈ દુર્ઘટના સર્જાય તેવી દેહસત સ્થાનિકો માં ઉભી થઇ છે . 

            ચોમાસા ની ધીમીધારે સુરત જિલ્લા માં પણ શરૂઆત થઇ છે . ત્યારે ચોમાસા દરમિયાન ખાસ કરી ને વીજ કંપની ની કામગીરી પર મદાર રહેતો હોય છે . વાત કરી એ સુરત જિલ્લા ના બારડોલી ખાતે કાર્યરત દક્ષિણ ગુજરાત વીજ કંપની ની બારડોલી જીઇબી ની . તો ટીવી સ્ક્રીન પર દેખાતા ખુલ્લા ટ્રાંસફોર્મર જીઇબી ની પ્રિમોન્સુન કામગીરી ની પોલ ખોલી રહ્યા છે . બારડોલી નગર ના મુખ્ય માર્ગ રાજમાર્ગ ઉપર જ ટ્રાન્સફોર્મર ખુલ્લા જોવા મળી રહ્યા છે . આસ પાસ અનેક દુકાનો અને સરદાર મ્યુઝિયમ સહીત આવેલું છે . છતાં કોઈ ગંભીરતા અધિકારીઓ ની જોવા મળી ના હતી . સાંભળીએ સુ કહે છે દુકાનદારો .

           બારડોલી જીઇબી ની કામગીરી ની વાત કરી એ તો નગર ના અનેક વિસ્તારો એવા છે . જ્યાં ખુલ્લા વીજ તાર , વીજ ટ્રાન્સફોર્મર જોવા મળ્યા હતા . કે જે ગમે ત્યારે ચોમાસાના સમય માં આફત સર્જી શકે એમ છે . ભૂતકાળ માં પણ આજ બેદરકારી અને કામગીરી ના અભાવે અનેક જાનહાનિ ના બનાવો બની ચુક્યા છે . તો નગર ના આર ટી ઓ સહીત ના અમુક એવા વિસ્તારો કે જ્યાંથી દૈનિક  આવનજાવન , તેમજ ગાયો પણ પસાર થાય છે . તો આવા સમય એ કોઈ દુર્ઘટના નહિ બને તે માટે સ્થાનિક નગરજનો એ યોગ્ય કામગીરી અપીલ કરી હતી .

          પ્રિમોન્સુન કામગીરી ના ભાગ રૂપે બારડોલી જીઇબી દ્વારા ભર ઉનાળે અનેક વાર વીજ કાપ પણ મૂક્યા હતા . પરંતુ ચોમાસુ આવ્યા બાદ પણ મોત નોતરતા વીજ ટ્રાન્સફોર્મર નજીક કોઈ બેરીકેટ મુકવામાં આવ્યા નથી . અને હજુ પણ સર્વે કરી બેરીકેટ મંગાવી આવા વિસ્તારો માં કામગીરી કરવામાં આવ્યા નું અધિકારીઓ રટણ કર્યું હતું . 

          અગાઉ પણ તંત્ર દ્વારા કામગીરી ના અભાવે અનેક જાન હાનિ ના કિસ્સાઓ બન્યા હતા . ગત વર્ષો માં નગર ના રાજમાર્ગ પર મિલેનિયમ મોલ સામે વીજ કરંટ લગતા એક યુવાન નું મોત થયું હતું .  તેમજ લટકતા વાયરો થી ગાંધી રોડ પર એક ટ્યુશન ક્લાસ ના બે વિદ્યાર્થીઓ પણ મોત ને ભેટ્યા હતા . છતાં પણ હજુ માત્ર નિષ્કાળજી જ જોવા મળી રહી છે .  પ્રિમોન્સુન કામગીરી અંગે જીઇબી ને સ્થાનિકો એ પણ પેહલા સહકાર આપ્યો હતો . કે ચોમાસાના સમય એ કોઈ ફરિયાદ નહિ મળે . પરંતુ હજુ પણ આ ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર , લટકતા વીજ તારો મોટી દુર્ઘટના ની જાણે રાહ જોઈ રહ્યા છે .

બાઈટ : ૧ ગોપાલ ભાઈ  [ સ્થાનિક ]

બાઈટ : ૨  રાજુ ભાઈ વાઘ [ જાગૃત નાગરિક ]

બાઈટ : ૩  પી . એન . રાઠોડ [ નાયબ ઈજનેર - બારડોલી ગ્રામ્ય સબ ડિવિઝન ]

4 વિઝ્યુલ 3 બાઈટ એફ.ટી.પી કરેલ છે 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.