ETV Bharat / state

બારડોલી જીતે તે પક્ષ દિલ્હી જાય, જીતનો સરતાજ પહેરવા બંને પક્ષો મેદાને

બારડોલી: સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે એવું કહેવાય છે કે 23 બારડોલી લોકસભાની સીટ પર જે ઉમેદવાર જીત નો તાઝ પહેરે તે પક્ષનું દિલ્હીમાં રાજ હોય છે. ત્યારે બન્ને પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા મેદાને ઉતરી પડ્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 13, 2019, 12:27 PM IST

2014 લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પ્રભુ વસાવાને ભાજપ દ્વારા ટિકિટ ફાળવવામાં આવી હતી. જેના સામે કૉંગ્રસના કદાવર આદિવાસી નેતા એવા તુષાર ચૌધરીને મેદાને ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે મોદી લહેરના પગલે ભાજપના પ્રભુ વાસવાની 1.25 લાખ મતે જીત થઈ હતી. ત્યારે ફરી 2019 લોકસભામાં બન્ને ઉમેદવારોને પાર્ટી દ્વારા ટિકિટ ફાળવાતા ભાજપના ઉમેદવાર વિકાસના નામે મતદારોને રિજવવાનો પ્રયાસ કરી રહ્યા છે .

જીત નો સર તાઝ પહેરવા બંને પક્ષો જંગના મેદાને

2019 લોકસભામાં 23 બારડોલી લોકસભા બેઠક પર જેઓના નામ પર કૉંગ્રેસ પક્ષ દ્વારા ફરી એક વખત મહોર લગાવવામાં આવી છે તે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા ચલાવવામાં આવેલા જુઠાણાને લઈ મતદારોને રિજવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

એન્કર : સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી નું માહોલ જામ્યું છે ત્યારે એવું કહેવાય છે કે 23 બારડોલી લોકસભાની સીટ પર જે ઉમેદવાર જીત નો તાઝ પહેરે તે પક્ષનું દિલ્હીમાં રાજ હોય છે ત્યારે બન્ને પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા મેદાને ઉતરી પડ્યા છે....

વી ઓ 1 : 2014 લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પ્રભુ વસાવા ને ભાજપ દ્વારા ટિકિટ ફાળવવામાં આવી હતી જેના સામે કૉંગ્રસના કદાવર આદિવાસી નેતા એવા તૃષાર ચૌધરીને મેદાને ઉતારી દેવામાં આવ્યા હતા જોકે મોદી લહેરના પગલે ભાજપના પ્રભુ વાસવાની 1.25 લાખ મતે જીત થઈ હતી ત્યારે ફરી 2019 લોકસભામાં બન્ને ઉમેદવારોને પાર્ટી દ્વારા ટિકિટ ફળવાતા
 ભાજપના ઉમેદવાર વિકાસના નામે મતદારોને રિજવવાનો પ્રયાસ કરી રહ્યા છે .....

બાઈટ 1 : પ્રભુ વસાવા ( ઉમેદવાર , ભાજપ 23 બારડોલી લોકસભા ઉમેદવાર ) 

વી ઓ 2 : બીજી તરફ વાત કરીએ કોંગ્રેસના ઉમેદવાર તૃષાર ચૌધરીની કે જેઓ માજી મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે 2019 લોકસભામાં 23 બારડોલી લોકસભા બેઠક પર જેઓના નામ પર કૉંગ્રેસ પક્ષ દ્વારા ફરી એક વખત મહોર લગાવવામાં આવી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી દ્વારા ભાજપ દ્વારા ચલાવવામાં આવેલા જુઠાણાને લઈ મતદારોને રિજવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ....

બાઈટ : તૃષાર ચૌધરી ( ઉમેદવાર ,કૉંગ્રેસ ૨૩ બારડોલી લોકસભા )

વી ઓ 3 : એક તરફ વિકાસની વાતો છે તો એક તરફ ભ્રષ્ટાચારની વાતો... બન્ને પક્ષો નીકળ્યા છે મતદારો ને મનાવવા ત્યારે મતદારો કોના ખોળે મત નાખશે અને કોના શિરે જીતનો તાઝ પહેરાવશે તે તો આવનારો સમય જ બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.