કુંવરજી બાવળીયાએ આ અંગે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાને લઈને મોરબી જવાનું હતો પરંતુ થાનગઢ વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાથી જિલ્લા પાણી પુરવઠા અધિકારી સાથે ચર્ચા કરવાની હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ છે.
સુરેન્દ્રનગરમાં પાણી પ્રશ્ને કુંવરજી બાવળીયાએ યોજી બેઠક - Gujarat
સુરેન્દ્રનગર: જિલ્લા પાણી પુરવઠા અધિકારી અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ પાણીને લઇ બેઠક યોજી હતી. જેમાં અછતગ્રસ્ત વિસ્તારમાં પાણી કેવી રીતે પહોંચાડવું અને લોકો જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેનું નિવારણ કેમ કરવું તેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. તેમજ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની બાજુમાં આવેલા સંપની મુલાકાત લીધી હતી અને ત્યાંથી થાનગઢ, મૂળી અને વાંકાનેરના લોકોને પાણી મળી રહે તે માટે અધિકારી સાથે ચર્ચા કરી હતી.
રધાન કુવરજી બાવળીયાએ યોજી બેઠક,પાણી પુરવઠા અધિકારી સાથે કરી ચર્ચા
કુંવરજી બાવળીયાએ આ અંગે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાને લઈને મોરબી જવાનું હતો પરંતુ થાનગઢ વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાથી જિલ્લા પાણી પુરવઠા અધિકારી સાથે ચર્ચા કરવાની હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ છે.
SNR
DATE : 14/06/19
VIJAY BHATT
સુરેન્દ્રનગર મા પાણી પૉરવઠા મંત્રી કુવરજીબાવળીય મીટીગ અને પાણી પુરવઠા અધિકારી સાથે ચચૉ કરી...
સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર પાણી પુરવઠા અધિકારી અને પાણી પુરવઠા મંત્રી કુવરજીબાવળીય અધિકારી એ અછતગ્રસ્ત વિસ્તારમાં પાણી કેવી રીતે પહોંચડવુ અને લોકો જે પાણીની સમસ્યાઓ છે અને હલ કરવા માટે મંત્રી એ અધિકારીઓ સાથે ચચૉ કરી હતી તેમજ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની બાજુમાં આવેલા સમ્પની મુલાકાત લીધી હતી અને ત્યાથી થાનગઢ ,મૂળી,અને વાકાનેર લોકોને પાણી મળી રહે તે માટે અધિકારી સાથે ચચૉ કરી હતી તેમજ કુવરજીબાવળીય જણાવ્યું હતુ કે વાયૉ વાવાઝોડાને લઈને મોરબી જવાનુ હતૉ પરંતુ થાનગઢ વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાથી તેને જીલ્લા પાણી પુરવઠા અધિકારી સાથે ચચૉ કરી હતી અને વધુ મા જણાવ્યું હતુ કૈ વાયુ વાવાઝોડા ને લઈને તંત્ર સજૅ અને રાજ્ય સરકાર દ્રરા તમામ પ્રકારની ત્યારી કરી નાખવામાં આવી છે.
બાઈટ.
કુવરજીબાવળીય (પાણી પુરવઠા મંત્રી )