યુવકોના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, હોટલની બેદરકારીના કારણે કરંટ લાગ્યો છે. સુરતની કોસંબા પોલીસને ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત: સાઈસીતારામ હોટલની ટેરેસ પર કામ કરતા ચાર યુવકોને કંરટ લાગતા, 2ના મોત
સુરત: શહેરના માંગરોળના ધામારોડ ગામ ખાતે આવેલી સાઈસીતારામ હોટલમાં કામ કરતા ચાર યુવકોને હોટલા ટેરેસ પર કરંટ લાગ્યો છે. જેમાં બે યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

સુરત બ્રેક...
માંગરોળના ધામરોડ ગામની ઘટના
ધામરોડ ખાતે આવેલી સાઈસીતારામ હોટલની ઘટના
હોટલમાં કામ કરતા ચાર યુવાનોને હોટલના ટેરેસ પર લાગ્યો કરંટ
ચાર પેકી બે યુવકોના સારવાર દરમ્યાન મોત
પરિવારજનો નો આક્ષેપ હોટલની બેદરકારીના કારણે કરંટ લાગ્યો
પરિવારજનો કોસંબા પોલીસ મથકે પોહચ્યા
હોટલ કામદારોની સુરક્ષા પર ઉઠ્યા સવાલ
કોસંબા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
_________________________________________________________

Conclusion: