ETV Bharat / state

ફ્રાન્સથી ગિફ્ટ આવવાનું સાંભળી સુરતની મહિલા લલચાઈ ને એક ઝાટકે ગુમાવ્યા 57 લાખ - Surat Police arrested Nigerian Youth

સુરતની મહિલા સાથે નાઈઝિરિયન યુવકે ઓનલાઈન 57 લાખ રૂપિયાની છેતરપિંડી કરી (Nigerian Youth Online Froud with Surat Woman) હોવાનું સામે આવ્યું છે. સુરતની મહિલાને ફ્રાન્સથી ગિફ્ટ આપવાનું કહી આરોપીએ પૈસા પડાવી લીધા હતા. ત્યારે પોલીસે આ આરોપીને ધરપકડ (Surat Police arrested Nigerian Youth) કરી છે.

ફ્રાન્સથી ગિફ્ટ આવવાનું સાંભળી સુરતની મહિલા લલચાઈ ને એક ઝાટકે ગુમાવ્યા 57 લાખ

author img

By

Published : Jan 3, 2023, 12:17 PM IST

Updated : Jan 3, 2023, 12:33 PM IST

આરોપીની ધરપકડ

સુરત વર્તમાન સમયમાં ઓનલાઈન છેતરપિંડીના કેસમાં સતત (Nigerian Youth Online Froud with Surat Woman) વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના સામે આવી છે સુરતમાં. એક નાઈઝિરિયન યુવકે ગિફ્ટ મોકલવાના બહાને મહિલા સાથે 57.39 લાખ રૂપિયાની (Surat Cyber Crime) છેતરપિંડી કરી હતી.

આરોપીની ધરપકડ દિલ્હીથી નાઈઝિરિયન યુવકે ફ્રાન્સથી ગિફ્ટ મોકલાવવાના નામે સુરતની મહિલા પાસેથી 57.39 લાખ રૂપિયા પડાવ્યા હતા. પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલા સાથે મિત્રતા (Surat Cyber Crime) કેળવી અને ત્યારબાદ લગ્નના પ્રપોઝલ તરીકે ફ્રાન્સથી ભેટ મોકલવાની વાત આ નાઈઝેરીયન યુવાકે કરી હતી. કરન્સી કન્વર્ટ ચાર્જ પાર્સલ સ્ટોરેજ ચાર્જ અને પાર્સલ ચાર્જ સહિત અન્ય ચાર્જ મળી કુલ 57.39 લાખ રૂપિયા મહિલા પાસે પડાવી (Nigerian Youth Online Froud with Surat Woman) લીધા હતા. આ સમગ્ર મામલે પીડિત મહિલાએ સુરત સાયબર સેલમાં (Surat Cyber ​​Cell) ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે દિલ્હીથી નાઈઝેરીયન યુવકની ધરપકડ (Surat Police arrested Nigerian Youth) કરવામાં આવી છે.

ખોટું નામ આપી યુવકે વધારી ઓળખ આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં રહેતી 57 વર્ષીય મહિલાને મેં 2022માં એક આંતરરાષ્ટ્રીય નંબરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં લખાયેલું હતું કે' મારું નામ હેરી છે અને હું ફ્રાન્સમાં રહું છું સિવિલ એન્જિનિયર તરીકે કામ કરું છું'. આ મેસેજ બાદ મહિલા અને અજાણ્ય શખ્સ વચ્ચે મિત્રતા થઈ હતી. વાતચીતમાં હેરીએ જણાવ્યું હતું કે, પત્નીનું 7 વર્ષ અગાઉ મૃત્યુ થયું છે અને તેની એક દિકરી છે. બંનેની મિત્રતા વધતી ગઈ. મહિલાનો જન્મદિવસ આવતા હેરીએ મહિલાને ગિફ્ટ મોકલવા અંગે કહ્યું હતું અને એક પાર્સલ પણ મોકલાવ્યું હતું. પહેલા મહિલાએ ભેટ માટે ના પાડી દીધી હતી, પરંતુ હેરીએ તેને આ ભેટ રાજીખુશીથી આપું છું એ જણાવ્યું હતું.

લાખો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર મહિલાને મુંબઈ એરપોર્ટના (Mumbai Airport) નામથી ફોન આવ્યો હતો. આને કહેવામાં આવ્યું હતું કે, ફ્રાન્સમાં રહેતા હેરી દ્વારા પાર્સલ મોકલવામાં આવ્યું છે. એટલું જ નહીં, પાર્સલમાં સોનાના દાગીના, લેપટોપ, ઘડિયાળ પર સાથે 30,000 પાઉન્ડ હોવાની જાણકારી મહિલાને ફોન પર આપવામાં આવી હતી, પરંતુ મહિલાએ પાર્સલ રીટર્ન કરવાનું કહેતા એરપોર્ટના નામે કોલ કરનાર વ્યક્તિએ 50,000 રૂપિયા ચાર્જ થશે અને પાર્સલ સ્વીકારશો તો 35,000 રૂપિયા ચાર્જ થશે તેમ જણાવ્યું હતું, જેથી મહિલાએ પાર્સલ સ્વીકારવા માટે પ્રથમ પાર્સલ ચાર્જ પેટે 35,000, ત્યારબાદ કરન્સી કન્વર્ટ ચાર્જ, પાર્સલ સ્ટોરેજ ચાર્જ, મની ટ્રાન્સફર કરવા ડાયરેકટરને ચૂકવવાના નામે રિઝર્વ બેન્કના નામે મેઈલ કરી લાખો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.

આરોપીએ મહિલા પાસે માગ્યા હતા 5 લાખ થોડા દિવસ બાદ મહિલાને હેરીએ ફોન કરી જણાવ્યું હતું કે, તે ફ્રાન્સથી ભારત આવ્યો છે અને તેની પાસે એક લાખ પાઉન્ડ છે. આના કારણે કસ્ટમ વિભાગે તેની ધરપકડ કરી લીધી છે અને સંપૂર્ણ મામલો મની લોન્ડરિંગ કેસનો થાય છે. તેને છોડાવવા માટે આરોપીએ મહિલા પાસે 5,00,000 રૂપિયાની માગણી કરી હતી અને આટલા રૂપિયા ટ્રાન્સફર પણ કરાવ્યા હતા. મહિલા પાસે વિવિધ ચાર્જના નામે 1 મેથી 12 ઓગસ્ટ સુધીમાં 57.39 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આખરે મહિલાએ આ અંગે સાઇબર પોલીસ મથકમાં (Surat Cyber ​​Police Station) ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે દિલ્હી થી એક નાઈઝિરિયન યુવકની ધરપકડ (Surat Police arrested Nigerian Youth) કરી હતી.

આ પણ વાંચો ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી બિલ્ડર સાથે 36 લાખની છેતરપિંડી, આરોપી ઝડપાયો

આરોપી વેબ ડેવલપમેન્ટનો કોર્સ કરે છે આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અજય તોમરે (Surat Police Commissioner જણાવ્યું હતું કે, આરોપી વોટ્સએપ થકી મહિલાના સંર્પકમાં આવ્યો અને વિદેશ જેવા નબરથી વાત કરી મિત્રતા કરી હતી. એટલું જ નહીં લગ્નની લાલચ પણ મહિલાને આપવામાં આવી હતી. મહિલાને ઉપહાર મોકલવાના નામે અલગ અલગ ચાર્જ બતાવી રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરવામાં આવી હતી. જે બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ગયા હતા તે તમામ મેનેજ કરવાનું કામ નાઈઝેરીયન આરોપી કરતો હતો અને હાલમાં તે દિલ્હી ખાતે રહે છે. તે વર્ષ 2021 માં દિલ્હી આવ્યો હતો અને વેબ ડેવલપમેન્ટનો કોર્ષ કરે છે.

Last Updated : Jan 3, 2023, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.