ETV Bharat / state

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદી, ડાયમન્ડ એક્સપોર્ટ માત્ર 5 દેશ પુરતો સિમિત રહ્યો

સુરત: છેલ્લા એક વર્ષથી સુરત ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. જેના કારણે ડાયમંડનો એક્સપોર્ટ માત્ર 5 દેશો પુરતો સિમિત રહી ગયો છે. લાખો લોકોનું રોજગારી પૂરી પાડતા હીરા ઉદ્યોગની સ્થિતિ કફોડી બની છે. નોટબંધી અને GSTને કારણે ઉદ્યોગને એનક ઝટકાઓ લાગ્યા છે.

dai
ડાયમંડ
author img

By

Published : Jan 4, 2020, 3:22 PM IST

હીરા ઉદ્યોગનું ઉત્પાદન છેલ્લા કેટલાક મહિનાઓમાં સતત ઘટ્યું છે. તેમાં પણ લાખો લોકોને રોજગારી આપતા ઉદ્યોગોમાં તેની અસર જોવા મળી રહી છે. નાના કારખાના ધીમે ધીમે પોતાનું કામ બંધ થઇ રહ્યું છે. તેના કારણે 15 હજારથી વધુ રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે. મોટી કંપનીઓ મધ્યમ અને નાની હરોળની ડાયમંડ કંપનીઓને જોબવર્ક આપતી હતી. જેના પ્રમાણમાં 40 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. એક્સપોર્ટ પણ 40 ટકા ઘટ્યું છે. ત્યારે એક્સપોર્ટ માત્ર પાંચ દેશો પુરતો સમિતિ રહી ગયો છે.

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદી,

સુરતના હીરા ઉદ્યોગમાં 2008 જેટલી મંદીની અસર 2019માં એટલા માટે જોવા મળી હતી, કારણ કે, ડાયમંડ ઉત્પાદક કંપનીઓ ડાયમંડ અને ગોલ્ડ જવેલરીની બ્રાન્ડ તરફ વળતા મંદીની અસર મોટી કંપનીઓમાં ખૂબ ઓછી જોવા મળી છે. ભારતનો જેમ એન્ડ જવેલરીનો 90 ટકા એમ્પોર્ટ 5 દેશો પુરતો મર્યાદિત થઈ ગયો છે. એક તરફ જ્યાં ૪૦ ટકા વર્કરો પાસે કામ નથી. નાના-નાના ડાયમંડ વેપારીઓના કારખાના બંધ છે. ત્યારે ઉદ્યોગના ઉત્પાદનમાં 40થી 45 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે.

daimond
ડાયમન્ડ એક્સપોર્ટ માત્ર 5 દેશ પુરતો સમિત

વૈશ્વિક મંદી અને હોંગકોંગમાં સર્જાયેલા અરાજકતાના કારણે ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા અને વર્ષોથી આ ઉદ્યોગમાં પોતાનુ સર્વત્ર આપનારા હીરા વેપારીઓ માની રહ્યાં છે કે, નોટબંધી, જીએસટી બાદ વૈશ્વિક મંદી અને કેટલાક ડિફોલ્ટરોના કારણે સમગ્ર હીરા ઉદ્યોગની પરિસ્થિતિ દયનીય બની છે. 30થી 40 ટકા નાના હીરાના વેપારીઓ નુકસાનમાં છે. જ્યારે 40 ટકા રત્નકલાકારો પાસે અત્યારે પૂરતુ કામ નથી.

દેશમાં મંદીના વાતવરણમાં પણ હીરા ઉદ્યોગ ટકીને રહેલો હોવાનો જીજેઈપીસીનો દાવો છે. સુરતના હીરા બજારમાં આ વખતે ઉઠામણાંની સંખ્યા હજુ ચોક્કસ જાણી શકાય નથી, પરંતુ જીજેઈપીસીનું માનવું છે કે, રોજગારીના આંકડાઓમાં જ મતભેદ છે, પરતું હકિકતમાં એવું નથી.

Intro:સુરત : છેલ્લા એક વર્ષથી સુરત ડાયમંડ ઉદ્યોગમાં આટલી હદે મંદીનો માહોલ વ્યાપી ગયો છે કે, તેને જ કારણે તેનો એક્સપોર્ટ માત્ર પાંચ દેશો પુરતો સમિતિ રહી ગયો છે. લાખો લોકોને રોજગાર પુરા પાડતા હીરા ઉદ્યોગની સ્થિતિ કફોડી બની ગઈ છે.નોટબંધી અને જીએસટીને કારણે ઉદ્યોગને અનેક ઝટકા લાગ્યા છે

Body:હીરા ઉદ્યોગનું ઉત્પાદન છેલ્લા કેટલાક મહિનાઓમાં સતત ઘટ્યું છે, અને તેમાં પણ લાખો લોકોને રોજગારી આપતા ઉદ્યોગોમાં તેની અસર સ્પસ્ટ રીતે જોવા મળી રહી છે.નાના કારખાના ધીમે ધીમે પોતાનું કામ બંધ કરી રહી છે, અને તેને જ કારણે 15 હજારથી વધુ રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે.મોટી કંપનીઓ મધ્યમ અને નાની હરોળની ડાયમંડ કંપનીઓને જોબવર્ક આપતી હતી, તેના પ્રમાણમાં 40 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. એક્સપોર્ટ પણ 40 ટકા ઘટ્યું છે ત્યારે એક્સપોર્ટ માત્ર પાંચ દેશો પુરતો સમિતિ રહી ગયો છે.

સુરતના હીરા ઉદ્યોગમાં 2008 જેટલી મંદીની અસર 2019માં એટલા માટે જોવા મળી નથી કારણ કે ડાયમંડ ઉત્પાદક કંપનીઓ ડાયમંડ અને ગોલ્ડ જવેલરીની બ્રાન્ડ તરફ વળતા મંદીની અસર મોટી કંપનીઓમાં ખૂબ ઓછી જોવા મળી છે . ભારતનો જેમ એન્ડ જવેલરીનો 90 ટકા એમ્પોર્ટ 5 દેશો પુરતો મર્યાદિત થઈ ગયો છે. એક તરફ જ્યાં ૪૦ ટકા વર્કરો પાસે કામ નથી, નાના-નાના ડાયમંડ વેપારીઓના કારખાના બંધ છે ત્યારે ઉદ્યોગ મા ઉત્પાદનમાં 40 થી 45 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક મંદી અને હોંગકોંગમાં સર્જાયેલા અરાજકતા ના કારણે ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા અને વર્ષોથી આ ઉદ્યોગમાં પોતાનુ સર્વત્ર આપનાર હીરા વેપારીઓ માની રહ્યા છે કે નોટબંધી, જીએસટી બાદ વૈશ્વિક મંદી અને કેટલાક ડિફોલ્ટરો ના કારણે સમગ્ર હીરા ઉદ્યોગની પરિસ્થિતિ દયનીય બની છે. 30 થી 40ટકા નાના હીરાના વેપારીઓ નુકશાનમાં છે જ્યારે 40 ટકા રત્નકલાકારો પાસે અત્યારે પૂરતુ કામ નથી.

Conclusion:દેશના મંદીના વાતવરણમાં પણ હીરા ઉદ્યોગ ટકીને રહેલો હોવાનો જીજેઈપીસીનો દાવો છે. સુરતના હીરા બજારમાં આ વખતે ઉઠામણાંની સંખ્યા હજુ ચોક્કસ જાણી શકાય નથી, પરતું અને તેથી જીજેઈપીસીનું માનવું છે કે રોજગારીનાં આંકડાઓનોમાં જ મતભેદ છે, પરતું હકિકતમાં એવું નથી.

બાઈટ : દિનેશ નાવડિયા (રિજનલ ચેરમને, જીજેઈપીસી, ગુજરાત)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.