ETV Bharat / state

સુરતમાં વોર્ડના પ્રશ્નોના નિરાકરણ માટે હવે વન ડે, વન વોર્ડ અભિયાન - મ્યુનિસિપલ કમિશ્નર

સુરત: મહાનગર પાલિકામાં વોર્ડના પ્રશ્નોના નિરાકરણ માટે હવે વન ડે, વન વોર્ડ અભિયાન શરૂ કરવાનું પાલિકા કમિશનરે આયોજન કર્યું છે. આવતા અઠવાડિયાથી આ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં વોર્ડના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. આ અભિયાનમાં ખુદ પાલિકા કમિશ્નર બંછાનિધી પાની લોકોના પ્રશ્નને સાંભળશે અને નિરાકરણ લાવવામાં આવશે.

સુરતમાં વોર્ડના પ્રશ્નોના નિરાકરણ માટે હવે વન ડે વન વોર્ડ અભિયાન શરૂ થશે
author img

By

Published : Nov 15, 2019, 3:18 PM IST

સુરત મહાનગર પાલિકા દ્વારા વન ડે વન વોર્ડ અભિયાન વિશે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, આ અભિયાન હેઠળ મુખ્યત્વે વોર્ડના સ્વચ્છતા, લારી ગલ્લા સહિતના દબાણ, ટ્રાફિક, ઢોરડબ્બા, પ્રાથમિક સુવિદ્યાના પ્રશ્નના નિરાકારણ અંગે પ્રયાસ કરવામાં આવશે. વોર્ડ નં 1 થી આવતા અઠવાડિયાથી અભિયાન શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર શહેરના તમામ 29 વોર્ડમાં આ પ્રકારે વન ડે વન વોર્ડ કેમ્પઇન હાથ ધરવામાં આવશે.

સુરતમાં વોર્ડના પ્રશ્નોના નિરાકરણ માટે હવે વન ડે વન વોર્ડ અભિયાન શરૂ થશે
ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગર પાલિકા દ્વારા સૌ પ્રથમ વખત વોર્ડના પ્રશ્નના નિરાકરણ માટે આ પ્રકારનું આયોજન કર્યું છે. તાજેતરમાં પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ સમિતિ સાથે વોર્ડના પ્રશ્નનું સમય મર્યાદામાં નિરાકરણ થતું ન હોવાની નગરસેવકોએ પસ્તાળ પાડી હતી. જેને લઇ આ અભિયાન હેઠળ વોર્ડના પ્રશ્નોને આવરી લેવામાં આવશે. આ સાથે વોર્ડ પ્રમાણે સર્જાઇ રહેલા જમીની પ્રશ્નો જાણીને એનું નિરાકરણ લાવી શકાશે.

Intro:gj_mrb_03_mahila_parivar_milan_photo_av_gj10004
gj_mrb_03_mahila_parivar_milan_script_av_gj10004

gj_mrb_03_mahila_parivar_milan_av_gj10004
Body:ભોપાલની ભૂલી પડેલ બે મહિલાઓનું અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું
         ભોપાલની બે મહિલાઓ મોરબીમાં મજુરી કરતા તેના પરિવારને મળવા આવી હોય પણ સરનામું ખબર ના હોય અને કોન્ટેક નંબર પણ ના હોય જેથી પરેશાની ભોગવી રહી હોય જે મામલે મોરબી અભયમ ટીમને જાણ થતા બેન મહિલાઓની મદદ કરી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું
         બનાવની મળતી વિગત મુજબ ભોપોલ રહતી બે મહિલાઓના પરિવાર સભ્યો મોરબી વાંકાનેર હાઈવે પર સિરામિક ફેક્ટરી કામ કરતા હોય તેને મળવા માટે તે બે મહિલાઓ ભોપાલ થી આવી હતી પણ બને માંથી કોઈ પાસે પરફેક્ટ સરનામું કે નબર કે કઈ હતું નહી જેથી બને મહીલાઓ હેરાન થઈ રહી હતી જેમાં આ વાત થર્ડ પાર્ટી દ્વારા મોરબી અભયમ ટીમ સુધી પહોંચી હતી જેમાં મહિલાના પરિવારના સભ્યો મજુરી કરતા હોય તે ફેક્ટરી ઢુવા નજીક હોવાનું જાણવા મળ્યું હતું અને એક મહિલા પાસે પરિવારના સભ્ય દ્વારા મની ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું તેની એક ચીઠી મળી જેના પરથી તેના એકાઉન્ટ નંબર મેળવી તે ખાતું કોનું છે અને તેના પરથી નબર મેળવી સવારથી હેરાન થતા બંને બહેનોનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું મોરબી ૧૮૧ અભયમ ટીમના ભટ્ટી પીન્કી, વનીતાબેન અને ડ્રાયવર બહાલભાઈ સાથે મળીને આ કામગીરી કરી હતી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.