ETV Bharat / state

પાણીનો બગાડ કરનારઓ સામે સૂરત મહાનગરપાલિકાએ કરી લાલ આંખ

સુરત: મહાનગર પાલિકાએ પાણીનો બગાડ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા પાંચ દિવસમાં 104 મિલકતદારોના નળ જોડાણો બંધ કરવામાં આવ્યા છે. સાત ઝોનમાં સ્ક્વૉડ બનાવી પાણીનો બગાડ કરનારા સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉનાળા દરમિયાન સુરત મહાનગર પાલિકા દ્વારા એક પણ મિનિટનો પાણી કાપ મુક્યા વગર દરરોજ 1300 MLD પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

surat
author img

By

Published : May 13, 2019, 12:01 PM IST

સુરત શહેરમાં પાણીનો બગાડ કરનારાઓને કુલ 255 નોટિસ ઈશ્યૂ કરી રૂપિયા 1 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. સુરત શહેરમાં પાણીની કોઈ સમસ્યા ન હોવા છતાં, તકેદારી રાખી પાણીનો બચાવ નહિ કરવામાં આવે, તો આવનારા દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવા પામે તેને ધ્યાંને રાખી મનપા કમિશનરે લાલ આંખ કરી છે. આ કામગીરી યથાવત રાખવામાં આવી છે.

પાણીનો બગાડ કરનારો સામે સૂરત મનપાની લાલ આંખ

Intro:
સુરત : મહાનગર પાલિકાએ પાણીનો બગાડ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.છેલ્લા પાંચ દિવસમાં 104 મિલ્કતદારોના નળ જોડાણો બંધ કરવામાં આવ્યા છે..સાત ઝોનમાં સ્કોડ બનાવી પાણી નો બગાડ કરનારા સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.. ઉનાળા દરમિયાન સુરત મહાનગર પાલિકા દ્વારા એક પણ મિનિટનો પાણી કાપ મુક્યા વગર દરરોજ 1300 એમએલડી પાણી પૂરું પાડવામાં આવી રહ્યો છે.

Body:સુરત  શહેરમાં પાણીનો બગાડ કરનારાઓને કુલ 255 નોટિસ ઈશ્યુ કરી રૂ 1 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.સુરત શહેરમાં પાણી ની કોઈ સમસ્યા ન હોવા છતાં , તકેદારી રાખી પાણીનો બચાવ નહિ કરવામાં આવે તો આવનારા દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવા પામે તેને ધાયને રાખી મનપા કમિશનરે લાલ આંખ કરી છે.અને આ કામગીરી યથાવત રાખવામાં આવી છે...

બાઈટ : એમ. થેનારાસન(સુરત મનપા કમિશનર )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.