ETV Bharat / state

સુરતમાં મૂશળધાર વરસાદ, છત પરથી લપસી જતા એકનું મોત - gujarati news

સુરતઃ શહેરમાં મેઘરાજાની તોફાની ઈંનીગ ચાલી રહી છે. આ વચ્ચે ધાબા પર ચઢેલા વ્યક્તિનો વીજળીનો કડાકો થયા બાદ હાર્ટ એટેક આવતા પગ લપસી જતાં તેનું મૃત્યુ થયું છે.

hd
author img

By

Published : Jun 29, 2019, 10:23 AM IST

Updated : Jun 29, 2019, 2:05 PM IST

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં એક કરિયાણાનો વેપારી પોતાના ઘરની છતમાંથી પાણી ટપકતું હતું તે બંધ કરાવવા માટે મજૂર સાથે ધાબા પર ગયો હતો.

આ દરમિયાન અચાનક વીજળીના કડાકા થયા હતા, જ્યા વેપારીને હાર્ટ એટેક આવી ગયો હતો, અહીં ધાબા પરથી તેમનો પગ લપસી જતાં તેઓ નીચે પટકાયા હતા.

સુરતમાં મુશળધાર વરસાદ, છત પરથી લપસી જતા એકનું મોત

ત્રણ માળની ઈમારતના ધાબા પર કામ કરાવવા ગયેલા વેપારી ભવરલાલને પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જેને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

GJ_SUR_03_VEPARI_MOT_AV_7201256

Feed on mail

સુરત 

સુરત માં મુશળધાર વરસાદ...

વીજળી ના કડાકા - ભડાકા સાથે વર્ષેલા વરસાદ દરમ્યાન કરિયાણા વેપારી નું મોત...

બપોર ના બાર વાગ્યા ના અરસામાં વીજળી ના કડાકા સાથે મેઘરાજાએ બોલાવી હતી પોતાની ધુવાંધાર બેટિંગ...

કરિયાણા વેપારી ઘરમાં પાણી ટપકતું હોય ટોપ ફ્લોર પર મજૂર ને લઈ કામ કરાવવા ગયો હતો.

જે દરમ્યાન વીજળી ના કડાકા નો અવાજ સાંભળી વેપારી નીચે ઢળી પડ્યો અને મોત થયું...

કડાકા - ભડાકા સાથે વીજળી નો અવાજ આવતા જ ભવરલાલ ઢાંકચ નીચે ફસડી પડ્યા અને ત્યાં તેમનું મોત થયું...પરિવારજનો...

ગ્રાઉન્ડ વત્તા ત્રણ માળની ઇમારત ના ટોપ ફ્લોર પર વેપારી રીપેરીંગ કામ કરાવવા ગયો હતો.

મકાનની છત પર મજૂર ને લઇ  કેમિકલ લગાવવા ગયેલા વેપારીનું  વીજળી ના કડાકા સાંભળી મોત...

ત્યારબાદ બે અલગ અલગ ખાનગી હોસ્પિટલ માં પણ લઈ ગયા હતા..પરિવારજનો

જ્યાં ફરજ પરના તબીબો તેમણે મૃત જાહેર કર્યા હતા. ...પરિવારજનો...

ઘટના ને પગલે પરિવાર માં છવાયો શોકનો માહોલ...

મૃતક ભવરલાલ મૂળ રાજસ્થાન ના સાંસેરા જિલ્લાનો રહેવાસી...
Last Updated : Jun 29, 2019, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.