ETV Bharat / state

સુરતમાં પોલીસ કસ્ટડીમાં માર નહિ મારવા લાંચ લેનાર હેડ કોન્સ્ટેબલ ઝડપાયો - પાંડેસરા પોલીસ મથક

સુરત: આરોપીને કસ્ટડીમાં નહીં માર મારવા અને તેને સાથ સહકાર આપવા માટે સુરતના પાંડેસરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિજય રાવલે 25 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. આરોપીએ પોતાના બચાવ માટે 15 હજાર જેટલી લાંચ આપી દીધી હતી. પરંતુ બાકી નીકળતી 10 હજારની રકમ માટે પોલીસ કોન્સ્ટેબલ વિજય દ્વારા દર વખતે હેરાનગતિ કરવામાં આવતી હતી. ત્યારે આરોપીએ કંટાળી ACBમાં ફરિયાદ કરી હતી. ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલને 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

surat
સુરત
author img

By

Published : Dec 7, 2019, 3:25 AM IST

સુરતના લાંચ રુશ્‍વત ખાતાએ છટકું ગોઠવી પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજય રાવલને 10 હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપી પાડયા હતા. હેડ કોન્સ્ટેબલે ફરિયાદી પાસે 25 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી 15 હજાર રૂપિયા ફરિયાદીએ તેને આપી પણ દીધા હતા. પરંતુ બાકી નીકળતા 10 હજાર રૂપિયાની રકમ માટે તે વારંવાર અપશબ્દોનો ઉપયોગ કરી ફરિયાદીને હેરાનગતિ કરતો હતો.

સુરતમાં પોલીસ કસ્ટડીમાં માર નહિ મારવા લાંચ લેનાર હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

જેથી કંટાળીને ફરિયાદીએ લાંચ રુશ્‍વત ખાતામાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદીનો આરોપ છે કે, ઓગસ્ટ મહિનામાં એની ઉપર પાંડેસરા પોલીસ મથકમાં મારામારીની એક અરજી થઈ હતી. આ પ્રકરણમાં આરોપી વિજયે માર નહીં મારવા અને સહકાર આપે આ માટે તેની પાસે 25 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી તેણે 25 હજાર રૂપિયામાં થી 15 હજાર રૂપિયાની લાંચ આપી પણ દીધી હતી. આખરે 10 હજાર રૂપિયા માટે માથાકૂટ થતા તેને લાંચ રિશ્વત ખાતામાં ફરિયાદ નોંધી અને ત્યારબાદ છટકું ગોઠવી ACBએ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા.

Intro:સુરત : આરોપીને કસ્ટડીમાં નહીં માર મારવા અને તેને સાથ સહકાર આપવા માટે સુરતના પાંડેસરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિજય રાવલે 25 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. આરોપીએ પોતાના બચાવ માટે 15 હજાર જેટલી લાંચ આપી દીધી હતી પરંતુ બાકી નીકળતા 10 હજારની રકમ માટે પોલીસ કોન્સ્ટેબલ વિજય દ્વારા દર વખતે હેરાનગતિ થી કંટાળી ફરિયાદી ACBમાં ફરિયાદ કરી. એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલને 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

Body:સુરતના લાંચ રિશ્વત ખાતાએ છટકું ગોઠવી પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલવિજય રાવલને 10 હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપી પાડયા હતા.હેડ કોન્સ્ટેબલે ફરિયાદી પાસે 25 હજાર રૂપિયાની લાંચ માંગી હતી જેમાંથી 15 હજાર રૂપિયા ફરિયાદીએ તેને આપી પણ દીધા હતા પરંતુ બાકી નીકળતા 10 હજાર રૂપિયાની રકમ માટે તે વારંવાર અશબ્દોનો ઉપયોગ કરી ફરિયાદીને હેરાન ગતિ કરતો હતો જેથી કંટાળીને ફરિયાદીએ લાંચ રિશ્વત ખાતામાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદીનું આરોપ છે કે ઓગસ્ટ મહિનામાં એની ઉપર પાંડેસરા પોલીસ મથકમાં મારામારીની એક અરજી થઈ હતી. આ પ્રકરણમાં આરોપી વિજયે માર નહીં મારવા અને સહકાર આપે આ માટે તેની પાસે 25 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી તેણે 25 હજાર રૂપિયામાં થી 15 હજાર રૂપિયાની લાંચ આપી પણ દીધી હતી Conclusion:આખરે 10 હજાર રૂપિયા માટે માથાકૂટ થતા તેને લાંચ રિશ્વત ખાતામાં ફરિયાદ નોંધી અને ત્યારબાદ છટકું ગોઠવી એસીબીએ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા..

બાઈટ : એસ. એન.દેસાઈ (પોલીસ ઇન્સ્પેક્ટર -ACB)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.