ETV Bharat / state

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં કોર્ટે સ્વામી સહિત ચારના 28મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા - સૌથી મોટા રેકેટનો પર્દાફાશ

સુરત: ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂપિયા 1.26 કરોડની બનાવટી ચલણી નોટો સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા. પાંચ પૈકીના ચાર આરોપીઓને સોમવારના રોજ સુરત નામદાર ચીફ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં.

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં કોર્ટે આરોપીઓના 28મી સુધીના રિમાન્ડ મંજૂર
author img

By

Published : Nov 25, 2019, 10:32 PM IST

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ ગ્રાઉન્ડ રજૂ કરી કુલ 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જ્યાં બન્ને પક્ષોની દલીલોના અંતે કોર્ટે 28મી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે કામરેજ વિસ્તારમાંથી પ્રતીક ચોડવડીયાને રૂપિયા ચાટ લાખની બનાવતી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પુછપરછમાં ખેડા આંબવાના સ્વામી રાધારામન સ્વામી સહિત અન્ય ચાર આરોપીઓનાનો ખુલતા ધરપકડ કરવામાં આવી હતી.

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં કોર્ટે આરોપીઓના 28મી સુધીના રિમાન્ડ મંજૂર

સુરત ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટોના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. બનાવટી ચલણી નોટોના આ રેકેટમાં ખેડા આંબવા સ્વામિનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી અને 1.26 કરોડની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આ રેકેટમાં મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા છે. જેને લઈ પાંચ પૈકીના ચાર આરોપીઓને સોમવારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતની ચીફ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જે માટે ક્રાઇમ બ્રાન્ચ તરફથી અલગ અલગ ગ્રાઉન્ડ રજૂ કરવામાં આવ્યા હતા.

આરોપીઓએ બનાવતી નોટો છાપવા માટે જે મશીનનો ઉપયોગ કર્યો છે, તે મશીન ક્યાંથી અને કોની પાસેથી ખરીદ્યું છે, તે મુદ્દો રિમાન્ડમાં પોલીસ દ્વારા મુકવામાં આવ્યો છે. પાંચ પૈકીના એક પ્રતીક ચોડવડીયા નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ગત રોજ સુરત કોર્ટમાં રજૂ કરી છે. જ્યારે અન્યને સોમવારના રોજ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન બનાવતી નોટોના રેકેટમાં હજી કેટલા આરોપીઓની સંડોવણી બહાર આવે છે અને ક્યાં નવા ખુલાસા થાય છે, તે જોવાનું રહ્યું.

Intro:સુરત : ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂપિયા 1.26 કરોડની બનાવટી ચલણી નોટો સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા.જ્યાં  પાંચ પૈકીના ચાર આરોપીઓને આજરોજ સુરત નામદાર ચીફ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા... સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ ગ્રાઉન્ડ રજૂ કરી કુલ 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જ્યાં બન્ને પક્ષોની દલીલોના અંતે કોર્ટે  28 મી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા..મહત્વનું છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે કામરેજ વિસ્તારમાંથી પ્રતીક ચોડવડીયા ને રૂપિયા ચાટ લાખની બનાવતી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.જે પુછપરછ માં ખેડા આંબવા ના સ્વામી રાધારામન સ્વામી સહિત અન્ય ચાર આરોપીઓના નો ખુલતા ધરપકડ કરવામાં આવી હતી.

Body:સુરત ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટોના સૌથી મોટા રેકેટ નો પર્દાફાશ કર્યો છે.બનાવટી ચલણી નોટો ના આ રેકેટમાં ખેડા આંબવા સ્વામિનારાયણ મંદિરના સાધુ રાધારમન સ્વામી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી 1.26 કરોડની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે.આ રેકેટમાં મોટા માથાઓ ની સંડોવણી હોવાની શક્યતા છે.જેને લઈ પાંચ પૈકીના ચાર આરોપીઓને આજ રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતની ચીફ કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડ ની માંગણી કરવામાં આવી હતી.જે માટે ક્રાઇમ બ્રાન્ચ તરફથી અલગ અલગ ગ્રાઉન્ડ રજૂ કરવામાં આવ્યા હતા.

રિમાન્ડ ના ગ્રાઉન્ડ...

સાધનો કબ્જે કરવાના..

નોટો કોને કોને વતાવવામાં આપી...

કોની સંડોવણી છે...

બજાર માં નોટો વતાવવા નું કામ કોણ કરે છે.

ષડયંત્ર ક્યાં અને કોને બનાવ્યું હતું..

છાપકામની વિગત મેળવવાની છે.

કુલ 6 આરોપી સામે ફરિયાદ છે.

ઇન્ટ્રોદુક્ટઈ ક્રોસ

આરોપી નંબર 2 અને 3 બાપ દીકરા છે.જે પોલીસને મદદ કરતા તપાસમાં મદદ કરતા નથી.

બનાવટી નોટો કોને સપ્લાય કરવાની હતી..

આરોપી નંબર 2 સામે 8 થી વધુ ગુના છે.

જે સંસ્થાઓ કામ કરે  છે તેનો ઉલ્લેખ કર્યો છે,

તેને પણ આરોપી બનાવવાના છે..

મોડસ ઓપરેનડી તપાસવાની બાકી છે..

બચાવપક્ષ ની દલીલ...

જે માલ મેળવવાનો હતો તે મેળવી લીધો છે...

પોલીસે પંચનામું કર્યું છે..

નવા પુરાવા મેળવવાના હોઈ ત્યારે આરોપીની જરૂર નથી..

પુરાવા ઉભા કરવા માટે રિમાન્ડ આપી શકાય નહી..

ભારતીય ચલણી નોટો તપાસ કરવાની છે અને આ બધી નોટો ખોટી જ છે તે ધ્યાને રાખી ને તપાસ યોગ્ય નથી..

આરોપીની સંકેતો મળ્યા છે અને નિવેદનો આધારે તપાસ થઈ શકે છે.

પોલીસ સ્વતંત્ર તપાસ કરી શકે છે..

આરોપીની હાજરીની જરૂર નથી..

ક્રોસ તપાસમાં રિમાન્ડ છે તેના આધારે જ તપાસ પુરી થાય અને બીજા આરોપી પકડાય

ટેક્નિકલ તપાસ માટે આરોપીની હાજરી ની જરૂર નથી.

Conclusion:આરોપીઓએ બનાવતી નોટો છાપવા માટે જે મશીનનો ઉપયોગ કર્યો છે તે મશીન ક્યાંથી અને કોની પાસેથી ખરીદ્યું છે તે મુદ્દો રિમાન્ડ માં પોલીસ દ્વારા મુકવામાં આવ્યો છે.પાંચ પૈકીના એક પ્રતીક ચોડવડીયા નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ગત રોજ સુરત કોર્ટમાં રજૂ કરી છે.જ્યારે અન્ય ને આજ રોજ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.ત્યારે આરોપીઓના રિમાન્ડ દરમ્યાન બનાવતી નોટો ના રેકેટમાં હજી કેટલા આરોપીઓની સંડોવણી બહાર આવે છે અને ક્યાં નવા ખુલાસા થાય છે.તે જોવાનું રહ્યું...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.