ભાઠેના રઝા નગર વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેના પૂર્વ પતિએ એસિડ અટેક કર્યો હતો. હુમલાખોર પૂર્વ પતિ નદીમ સલીમ શેખ ત્યારબાદથી ફરાર છે. મહિલાની હાલત હાલમાં ગંભીર છે.
સુરતમાં મહિલા પર પૂર્વ પતિએ કર્યો એસિડ એટેક - ગુજરાત પોલીસ
સુરત: જિલ્લામાં મહિલા પર પૂર્વ પતિએ એસિડ એટેક કર્યો હતો. જેમાં સવા મહિના પહેલા જ ભોગ બનનાર મહિલાના તેના પતિ સાથે તલાક થયા હતાં. એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાની હાલત હાલમાં ગંભીર છે જેેને વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
પૂર્વ પતિએ કર્યો એસિડ એટેક
ભાઠેના રઝા નગર વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેના પૂર્વ પતિએ એસિડ અટેક કર્યો હતો. હુમલાખોર પૂર્વ પતિ નદીમ સલીમ શેખ ત્યારબાદથી ફરાર છે. મહિલાની હાલત હાલમાં ગંભીર છે.
Intro:મહિલાના વિડીયો બ્લર કરજો
સુરત : મહિલા પર પૂર્વ પતિ દ્વારા એસિડ એટેક કર્યો હતો.સવા મહિના પહેલા જ પતિ જોડે તલાક થયા હતા.એસિડ એટેક નો ભોગ બનેલી મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હુમલાખોર પતિ હાલ ફરાર છે.
Body:ભાઠેના રઝા નગર વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેના પૂર્વ પતિએ એસિડ અટેક કર્યો છે.હુમલાખોર પૂર્વ પતિ નદીમ સલીમ શેખ ફરાર છે.મહિલાની હાલત ગંભીર છે. પીઠ, છાતી ,મોઢા અને હાથ -પગના ભાગે મહિલા ગંભીર રીતે દાઝી ગઈ છે. બનેંના લગ્નને બે વર્ષ થયા હતા અને એક ચાર માસની બાળકી હતી.
Conclusion:પતિ નદીમ સતત ચારિત્ર્યની શંકા રાખીઅવારનવાર મારઝૂડ કરવાની સાથે સાથે એસિડ એટેકની ધમકી આપતો. પતિ પત્નીના તલાક ગત 12મી નવેમ્બરના રોજ થયા હતા. તલાકના સવા મહિનામાં જ પતિએ હુમલો કર્યો હતો. હાલ નદીમ ફરાર એ જેની શોધખોળ પોલીસે શરૂ કરી છે.