સુરત સીટીને ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે. જેમાં ફરી એક વખત મંદીની અસર જોવા મળી છે. કંપનીએ 40 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા છે અને બે દિવસમાં જ અન્ય નોકરી શોધી લેવા જણાવ્યું છે. પરંતુ, રત્નકલાકારોએ 3 મહિનાનો નોટીસ પગાર મળે તેવી માગ કરી છે. હાલમાં તમામ રત્ન કલાકાર સંઘની ઓફિસ ખાતે પહોંચ્યા છે.
સુરતમાં ડાયમંડ કંપનીએ 40 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા
સુરત: ડાયમંડ ઉદ્યોગમાં મંદીની અસર ફરી એક વખત જોવા મળી છે. જેને લઇને સુરતમાંથી લગભગ 40 જેટલા રત્નકલાકારોને છૂટા કરાયા છે.
સુરતમાં કંપનીએ 40 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા
સુરત સીટીને ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે. જેમાં ફરી એક વખત મંદીની અસર જોવા મળી છે. કંપનીએ 40 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા છે અને બે દિવસમાં જ અન્ય નોકરી શોધી લેવા જણાવ્યું છે. પરંતુ, રત્નકલાકારોએ 3 મહિનાનો નોટીસ પગાર મળે તેવી માગ કરી છે. હાલમાં તમામ રત્ન કલાકાર સંઘની ઓફિસ ખાતે પહોંચ્યા છે.
Intro:સુરત
સુરત ડાયમન્ડ ઉદ્યોગમાં મનદીની અસર
ફરી એક વખત ડાયમન્ડ કમ્પનીએ રત્નકલાકારોને છુટા કર્યા
40 જેટલા રત્નકલાકારો ને છૂટા કરાયા
વરાછા શીતલ ડાયમંડ(( બ્લુ )) કંપની એ છૂટાં કર્યા
Body:બે દિવસમાં અન્ય નોકરી શોધી લેવા જણાવાયું
રત્નકલાકારોએ 3 મહિના નો સમય માગ્યો
તમામ રત્ન કલાકારો રત્ન કલાકાર સંઘ ની ઓફિસ પહોંચ્યા
Conclusion:વરાછા ભાવની સર્કલ પાસે આવેલ છે કારખાનું
કરી ગરો ની માગ છે કે તેને 3 મહિનાનો નોટિસ પગાર મળે