ETV Bharat / state

ડાયમંડ સીટી સુરતમાં ભગવાન કૃષ્ણ માટે વૃંદાવનથી આવ્યા ડાયમંડના વાઘા - બાળ ગોપાલનો જન્મોત્સવ

સુરત: બાળ ગોપાલના જન્મોત્સવને લઈ સુરતના વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જેમાં સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણના રૂપિયા 2.50 થી 3 લાખની કિંમતના વૃદાવનથી ખાસ અલગ પ્રકારના વાઘા બનાવવામાં આવ્યા છે.આ વાઘાને હિન્દુ મુસ્લિમ કારીગરો દ્વારા મળી ચાલીસ દિવસની મહા મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યા છે.ભગવાન શ્રી કૃષ્ણના વસ્ત્રોની આમ તો કિંમત આંકી શકાય નહીં પરંતુ આ વાઘા માં ચાંદીના તારથી વર્ક કરવામાં આવ્યું છે.જે વસ્ત્રમાં અમેરિકન ડાયમંડનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સાથે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે ત્યારે ઇસ્કોન મંદિરમાં આશરે અઢી લાખ જેટલા ભક્તોની જનમેદની ઉમટે તેવી શકયતા છે.સવારના સાડા ચાર વાગ્યે ભગવાન કૃષ્ણની મંગલા આરતી થશે જ્યાં હજારો ભકતો આરતીનો લાભ લઈ શકશે.

ભગવાન કૃષ્ણ માટે વૃંદાવનથી આવ્યા ડાયમંડના વાઘા
author img

By

Published : Aug 23, 2019, 11:22 PM IST

ભગવામ શ્રી કૃષ્ણ જન્મને લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શહેરના વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.જ્યાં આ તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.શહેરના જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં આ વખતે કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ભગવાન શ્રી કૃષ્ણના વૃંદાવનથી ખાસ વાઘા મંગાવવામાં આવ્યા છે.જે વસ્ત્રોની કિંમત આશરે 2.50 થી 3 લાખ જેટલી છે.આ વસ્ત્રો ખાસ હિન્દુ મુસ્લિમ કારીગરો દ્વારા ચાલીસ દિવસની મહામહેનત બાદ બનાવવામાં આવ્યા છે.

ભગવાન કૃષ્ણ માટે વૃંદાવનથી આવ્યા ડાયમંડના વાઘા

જેમાં ચાંદીના તારથી ખાસ પ્રકારનું એમ્બ્રોડરી વર્ક કરવામાં આવ્યું છે.તદઉપરાંત બાળ ગોપાલનો જન્મોત્સવ છે ત્યારે મંદિરમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.જો કે મંદિરમાં હમણાથી જ ભક્તોની મોટી અવરજવર પણ શરૂ થઈ ચૂકી છે.ભક્તોમાં ભગવામ કૃષ્ણના જન્મોત્સવને લઈ અનેરો ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળી રહ્યો છે.આ સાથે ભક્તો માટે ખાસ પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.મંદિરમાં અઢી લાખથી વધુ ભક્તોની ભીડ ઉમટે તેવી શકયતા છે.જ્યારે આવતીકાલે સવારના 4: 30 વાગ્યે મંગળા આરતી,બપોરના 12 : 30 વાગ્યે ભોગ આરતી કરવામાં આવશે.તો સાથે જ સાંજના 4 : 00 વાગ્યે ઉત્થાન આરતી અને સાંજના 6 : 30 વાગ્યે સંધ્યા આરતી પણ થશે.ઉપરાંત રાત્રીના 11: 30 વાગ્યે ભગવાનનો અભિષેક થશે.રાત્રીના 12:00 ના ટકોરે એટલે કે કૃષ્ણના જન્મ દરમિયાન શયન આરતી થશે, જેનો લાભ બે લાખથી વધુ ભક્તો લેવાના છે.

Intro:સુરત : બાળ ગોપાલ ના જન્મોત્સવને લઈ સુરતના વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જેમાં સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ ના રૂપિયા 2.50 થી 3 લાખની કિંમત ના વૃદાવન થી ખાસ અલગ પ્રકારના વાઘા બનાવવામાં આવ્યા છે.આ વાઘાને હિન્દૂ મુસ્લિમ કારીગરો દ્વારા મળી ચાલીસ દિવસની મહા - મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યા છે..ભગવાન શ્રી કૃષ્ણ ના વસ્ત્રો ની આમ તો કિંમત આંકી શકાય નહીં પરંતુ આ વાઘા માં ચાંદી ના તાર થી વર્ક કરવામાં આવ્યું છે.જે વસ્ત્રમાં અમેરિકન ડાયમંડનો ઓન સમાવેશ થાય છે.આ સાથે ભગવાન કૃષ્ણ નો જન્મોતસવ છે ત્યારે ઇસ્કોન મંદિર માં આશરે અઢી લાખ જેટલા ભક્તોની જનમેદની ઉમટે તેવી શકયતા છે.સવાર ના સાડા ચાર વાગ્યે ભગવાન કૃષ્ણ ની મંગલા આરતી થશે જ્યાં હજારો ભકતો આરતીનો લાભ લઈ શકશે...

Body:ભગવામ શ્રી કૃષ્ણ જન્મ ને લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શહેરના વિવિધ મંદિરો માં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.જ્યાં આ તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.શહેરના જહાંગીરપુરા ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં આ વખતે કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ભગવાન શ્રી કૃષ્ણ ના વૃંદાવન થી ખાસ વાઘા મંગાવવામાં આવ્યા છે.જે વસ્ત્રોની કિંમત આશરે 2.50 થી 3 લાખ જેટલી છે.આ વસ્ત્રો ખાસ હિન્દૂ મુસ્લિમ કારીગરો દ્વારા ચાલીસ દિવસની મહામહેનત બાદ બનાવવામાં આવ્યા છે.જેમાં ચાંદીના તારથી ખાસ પ્રકારનું એમ્બ્રોડરી વર્ક કરવામાં આવ્યું છે.તદઉપરાંત આવતીકાલે બાળ ગોપાલ નો જન્મોત્સવ છે ત્યારે મંદિરમાં તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવાયો છે.જો કે મંદિરમાં હમણાથી જ ભક્તોની મોટી અવરજવર પણ શરૂ થઈ ચૂકી છે...ભક્તોમાં ભગવામ કૃષ્ણ ના જન્મોત્સવ ને લઈ અનેરો ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળી રહ્યો છે.આ સાથે ભક્તો માટે ખાસ પ્રસાદી ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.મંદિરમાં અઢી લાખથી વધુ ભક્તો ની ભીડ ઉમટે તેવી શકયતા રહેલી છે.જ્યારે આવતીકાલે સવારના 4: 30 વાગ્યે મંગળા આરતી,બપોરના 12 : 30 વાગ્યે ભોગ આરતી કરવામાં આવશે...Conclusion:તો સાથે જ સાંજના 4 : 00 વાગ્યે ઉત્થાન આરતી અને  સાંજના 6 : 30 વાગ્યે સંધ્યા આરતી પણ થશે..ઉપરાંત રાત્રીના 11: 30 વાગ્યે ભગવાન નો અભિષેક થશે... જે અડધો કલાક સુધી ચાલશે... તો રાત્રીના 12:00 ના ટકોરે એટલે કે કૃષ્ણ ના જન્મ દરમ્યાન  શયન આરતી થશે, જેનો બે લાખથી વધુ ભક્તો લાભ લેવાના છે...

બાઈટ : ચંદ્ર ગોવિંદ દાસ
બાઈટ : અંકિતા મહેતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.