ETV Bharat / state

સુરતમાં યુવાનની કરપીણ હત્યાથી ચકચાર, પોલીસે શરુ કરી તપાસ

સુરતઃ ઉધના રેલવેની હદમાં યુવાનની કરપીણ હત્યા થઈ છે. યુવક પર પથ્થર વડે હુમલો કરી લાકડા વડે ઘા કરી હત્યા કરવામાં આવી છે.

hd
author img

By

Published : Jun 7, 2019, 1:12 PM IST

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઉધના રેલવે સ્ટેશનના રેલવે યાર્ડમાં આસિફ શેખ નામના યુવાનની હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર ખઈ ગયા છે. 21 વર્ષીય આસિફ શેખ મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને લીંબાયતના ઈચ્છાબા સોસાયટીનો રહેવાસી છે.

સુરતમાં યુવાનની કરપીણ હત્યાથી ચકચાર

ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં તપાસમાં યુવાનના મોઢા અને ગળાના ભાગેથી ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા. લૂંટના ઈરાદાથી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. રેલવેની હદમાં અસામાજિક તત્વો સક્રિય બન્યા છે. અગાઉ આ જ વિસ્તારમાં પોલીસના જવાન પર હુમલો થયો હતો. તેમજ જવાનને માર મારી લૂંટી લેવાયો હતો. ત્યારે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા નક્કર પગલાં લેવા જરૂરી બન્યા છે.

R_GJ_05_SUR_07JUN_MURDER_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત :  ઉધના રેલવે ની હદમાં યુવાનની કરપીણ હત્યા થઈ છે.પથ્થર વડે હુમલો કરી અને લાકડા વડે ઘા કરી હત્યા કરવામાં આવી છે.. ઘટનાની જાણ થતાં જીઆરપી અને આરપીએફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હત્યા લૂંટના ઇરાદા થી કરવામાં આવી હોય એ પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ માની રહી છે.

સુરત ઉધના રેલવે યાર્ડ માં મોહમ્મદ આસિફ શેખ નામના યુવાનની હત્યા કરી અજાણ્યા શખ્સોએ ફરાર થઈ ગયા છે. 21 વર્ષીય મોહમ્મદ આસિફ શેખમોબાઈલ ના વ્યવસાય સાથે સંકળાયેલ હતો.
યુવક લીંબાયત ના ઇચ્છાબા સોસાયટી નો રહેવાસી છે. હત્યા ની જાણ થતાં રેલવે આરપીએફ અને જીઆરપી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા.યુવાન ના મોઢા અને ગળા ના ભાગેથી મળી આવ્યા ગંભીર ઇજા ના નિશાનો જોવા મળ્યા 
હતા.

રેલવે ની હદમાં અસામાજિક તત્વો બન્યા સક્રિય છે. ચારથી - પાંચ દિવસ અગાઉ આજ રેલવે ની હદમાં લીંબાયત પોલીસ ના જવાન પર થયો હતો હુમલો થયો હતો .પોલીસ જવાનને માર મારી લૂંટી લેવાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.