ETV Bharat / state

સાબરકાંઠાઃ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેન્દ્ર શરૂ કરવા કરી માગ

સાબરકાંઠાના વડાલી ખાતે શરૂ થયેલી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સેન્ટર શરૂ કરવા માટે ધરણા યોજી સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા. નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ મામલે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.

સાબરકાંઠાઃ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેન્દ્ર શરૂ કરવા કરી માગ
સાબરકાંઠાઃ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેન્દ્ર શરૂ કરવા કરી માગ
author img

By

Published : Dec 20, 2020, 9:43 AM IST

  • વડાલી ખાતે વિદ્યાર્થીઓ સહિત AVBP ના ધરણાં
  • એચ. એન.જી.યું નું વડાલી સેન્ટર શરૂ કરવા માગ
  • આગામી સમયમાં વધુ જલદ દેખાવની સંભાવના
  • અંતર તેમજ વહીવટ સરળતા માટે માગ

સાબરકાંઠાઃ તાજેતરમાં સાબરકાંઠાના વડાલી ખાતે 100 એકર જમીન પર હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વડાલી યુનિવર્સિટીની સેન્ટર શરૂ કરાયું હતું. આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા આ સેન્ટર ખુલ્લું મુકાશે. ABVPના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વડાલી યુનિવર્સિટી સેન્ટર ખાતે ભારે દેખાવ કરી સૂત્રોરચાર કર્યા હતા. તેમજ આગામી ટૂંક સમયમાં તાત્કાલિક ધોરણે સેન્ટર શરૂ કરવા માગ કરાઇ છે. યુપી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીનો મુખ્ય સેન્ટર પાટણ સાબરકાંઠા-અરવલ્લી સહિતના વિસ્તારોના વિદ્યાર્થીઓને વિવિધ મામલે યુનિવર્સિટીનું અંતર ખૂબ વધુ હોવાના પગલે યોગ્ય કામગીરી થઈ શકતી નથી. જેથી વડાલી ખાતે યુનિવર્સિટિ સેન્ટર તથા તમામ સમસ્યાઓનો હોલ આવી શકે તે આશયથી સેન્ટર શરૂ કર્યું હતું. જોકે આજ દિન સુધી સેન્ટરમાં કોઈપણ પ્રકારની કામગીરી શરૂ થતા સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યક્ત કર્યો છે. આગામી સમયમાં આ મામલે કોઇ જ પગલાં લેવાય વિદ્યાર્થીઓ સહિત ABVPના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

સાબરકાંઠાઃ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેન્દ્ર શરૂ કરવા કરી માગ

તાજેતરમાં શરૂ થયેલી યુનિવર્સિટીનો કેન્દ્ર બંધ

સાબરકાંઠાના વનવાસી વિસ્તારથી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી અવર-જવર માટે અંતરની દ્રષ્ટિએ દૂર પડતું હોવાની સાથોસાથ વહીવટી કામગીરીમાં પણ સરળતા ઊભી કરવા માટે વડાલી ખાતે તાજેતરમાં સો એકર જેટલી જમીન યુનિવર્સિટી કેન્દ્ર માટે કરવામાં આવી હતી તેમજ રાજ્ય સરકાર દ્વારા વિધિવત ઉદઘાટનની જાહેરાત કરાયા બાદ આજદિન સુધી કોઈપણ પ્રકારની કામગીરી શરૂ થતા આજે ABVP તેમજ સ્થાનિક વિદ્યાર્થીઓએ દેખાવો કરી ધરણા યોજાયા હતા. તેમજ બંધ પડેલા કેન્દ્ર અને તાત્કાલિક ધોરણે શરૂ કરવા માગ કરી હતી.

આગામી સમયમાં ઉગ્ર બની શકે આંદોલન

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીનું કેન્દ્ર પાટણ ખાતે આવેલું છે. તેમજ સાબરકાંઠાથી અને અરવલ્લીથી પાટણ સુધી પહોંચવું વિદ્યાર્થીઓ માટે દુષ્કર બનતું હોય છે જેના પગલે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની સરળતા અને વહીવટી કામગીરીનું ભારણ ઘટાડવા વડાલી સેન્ટર શરૂ કરાયું હતું. જોકે આજ દિન સુધી વડાલી સેન્ટરમાં કોઈપણ પ્રકારની કામગીરી શરૂ થતા આજે ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર દેખાવો કરી ભારે સૂત્રોચ્ચાર સાથે ટૂંક સમયમાં કેન્દ્ર શરૂ કરવાનું વાત કરવી છે કે આગામી સમયમાં કોઈપણ પ્રકારની કામગીરી થાય સાબરકાંઠાથી વધુ એક આંદોલનની શરૂઆત થઇ શકે તેમ છે. જોકે આગામી સમયમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વડાલી સેન્ટ્રલ કેટલા સમયમાં શરૂ કરી છે. તે પણ મહત્વનું બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.